Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 19
________________ સંસારનું મૂળ આત ધ્યાન : સ'સારની વૃદ્ધિ કરનાર. ભવ-ભ્રમણને વધારનાર આ ધ્યાન છે. કારણ કે....સંસાર વૃક્ષનું ખીજ છે. રાગ-દ્વેષ અને મેહ એ સંસારના મૂળ હેતુ છે. અને આ ત્રણે આત ધ્યાનમાં હોય જ છે, તેથી આત ધ્યાન પણ સંસારનું મૂળ છે. કહ્યું પશુ છે. :- =૧ દુઃખનાં દ્વેષી અને સુખના અભિલાષી જીવે મેહથી અન્ય બનેલા હોવાથી ગુણ-દોષને નહીં જાણતા જે કાંઈ પ્રવૃત્તિ-પુરૂષાર્થ કરે છે, તેનાથી મહાન દુઃખ-પીડા પ્રાપ્ત કરે છે. રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ -- હિંસા વિગેરેના અતિક્રૂરૌદ્ર પરિણામ એ રૌદ્રધ્યાન છે. તેના પy ચાર પ્રકાર છે : (૧) હિંસાનુખશ્રી (૨) મૃષાનુબંધી (૩) સ્તનાનુબંધી અને (૪) વિષય સંરક્ષણા નુષધી. આ ચારે પ્રકારના રૌદ્રધ્યાનનુ ટૂંક સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) હિંસાનુબધી રૌદ્રધ્યાન તીવ્ર ક્રધાદિ કષાયેા વડે એકેન્દ્રિય વિગેરે જીવાના નિર્દયતાપૂર્ણાંક વધ, બંધન, અન્ન-પાન વિચ્છેદ, દાહ અને મરણ આદિ નિપજાવવાની વિચારણા-ચિન્તા તે હિંસાનુ અધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબધી રૌદ્રધ્યાન : -: માયા-ફૂડ કપટ વડે અસત્ય-જીવ ઉપધાતકારી વચન ખેલવાના અતિ સકિલષ્ટ પરિણામ-વિચાર એ મૃષાનુબધી રૌદ્રધ્યાન છે. (૩) સ્નેનાનુબંધી રોદ્રધ્યાન: — ઉત્કટ ક્ર:ધ કે લાભને આધીન થઈ બીજાના દ્રવ્ય હરણના વિચાર કરવા. અર્થાત્ ચારી સ`ખ'ધિ વિચારણા-ચિન્તા એ તેનાનુષી રૌદ્રધ્યાન છે. (૪) વિષય સંરક્ષણાનુબંધી : પૉંચેન્દ્રિયના વિષય પરિભાગાદિ માટે ધન-સંપત્તિ વિગેરેના. =૧ સ`રક્ષણનીવિચારણ-ચિન્તા કરવી તે....વિષય સરક્ષાનુમ'ધિ રૌદ્રધ્યાન છે. Jain Education International १ - दु: खद्विट् सुख लिप्सु मोहान्धत्वात् =૧ શ્રાવક દેવદ્રવ્યાદિ ધાર્મિ ક દ્રબ્યાના સંરક્ષણની વિચારણા–ચિન્તા-કરે તે રૌદ્રધ્યાન નથી. કેમકે....એમાં કોઈ અંગત બાહ્ય સ્વાર્થ કે વિષય ભોગાદ્ઘિની લેશમાત્ર પણ ઈચ્છા નથી હોતી પણ કત ય્-ધમ બજાવવાના જ વિચાર હોય છે. તેથી તે શુભ છે. 6 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116