________________
સંસારનું મૂળ આત ધ્યાન :
સ'સારની વૃદ્ધિ કરનાર. ભવ-ભ્રમણને વધારનાર આ ધ્યાન છે. કારણ કે....સંસાર વૃક્ષનું ખીજ છે.
રાગ-દ્વેષ અને મેહ એ સંસારના મૂળ હેતુ છે. અને આ ત્રણે આત ધ્યાનમાં હોય જ છે, તેથી આત ધ્યાન પણ સંસારનું મૂળ છે.
કહ્યું પશુ છે. :- =૧ દુઃખનાં દ્વેષી અને સુખના અભિલાષી જીવે મેહથી અન્ય બનેલા હોવાથી ગુણ-દોષને નહીં જાણતા જે કાંઈ પ્રવૃત્તિ-પુરૂષાર્થ કરે છે, તેનાથી મહાન દુઃખ-પીડા પ્રાપ્ત કરે છે.
રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ
--
હિંસા વિગેરેના અતિક્રૂરૌદ્ર પરિણામ એ રૌદ્રધ્યાન છે. તેના પy ચાર પ્રકાર છે : (૧) હિંસાનુખશ્રી (૨) મૃષાનુબંધી (૩) સ્તનાનુબંધી અને (૪) વિષય સંરક્ષણા નુષધી. આ ચારે પ્રકારના રૌદ્રધ્યાનનુ ટૂંક સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) હિંસાનુબધી રૌદ્રધ્યાન
તીવ્ર ક્રધાદિ કષાયેા વડે એકેન્દ્રિય વિગેરે જીવાના નિર્દયતાપૂર્ણાંક વધ, બંધન, અન્ન-પાન વિચ્છેદ, દાહ અને મરણ આદિ નિપજાવવાની વિચારણા-ચિન્તા તે હિંસાનુ અધી રૌદ્રધ્યાન છે.
(૨) મૃષાનુબધી રૌદ્રધ્યાન :
-:
માયા-ફૂડ કપટ વડે અસત્ય-જીવ ઉપધાતકારી વચન ખેલવાના અતિ સકિલષ્ટ પરિણામ-વિચાર એ મૃષાનુબધી રૌદ્રધ્યાન છે. (૩) સ્નેનાનુબંધી રોદ્રધ્યાન:
—
ઉત્કટ ક્ર:ધ કે લાભને આધીન થઈ બીજાના દ્રવ્ય હરણના વિચાર કરવા. અર્થાત્ ચારી સ`ખ'ધિ વિચારણા-ચિન્તા એ તેનાનુષી રૌદ્રધ્યાન છે.
(૪) વિષય સંરક્ષણાનુબંધી
:
પૉંચેન્દ્રિયના વિષય પરિભાગાદિ માટે ધન-સંપત્તિ વિગેરેના.
=૧ સ`રક્ષણનીવિચારણ-ચિન્તા કરવી તે....વિષય સરક્ષાનુમ'ધિ રૌદ્રધ્યાન છે.
Jain Education International
१ - दु: खद्विट् सुख लिप्सु मोहान्धत्वात्
=૧ શ્રાવક દેવદ્રવ્યાદિ ધાર્મિ ક દ્રબ્યાના સંરક્ષણની વિચારણા–ચિન્તા-કરે તે રૌદ્રધ્યાન નથી. કેમકે....એમાં કોઈ અંગત બાહ્ય સ્વાર્થ કે વિષય ભોગાદ્ઘિની લેશમાત્ર પણ ઈચ્છા નથી હોતી પણ કત ય્-ધમ બજાવવાના જ વિચાર હોય છે. તેથી તે
શુભ છે.
6
For Private & Personal Use Only
www.jainelibrary.org