Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 34
________________ આ રીતે આજ્ઞા વિચયાદિષ્ટ ધર્મ ધ્યાનમાં કે પિઠસ્થ આદિ ખવસ્થાના ચિંતનમાં પણુ. મૈત્રી આદિ ચારે ભાવા અનુસ્મૃત-સ་બધિત હૈાવાથી તેની સત્ર વ્યાપકતા છે. અનુપ્રેક્ષા :– ધર્મધ્યાનથી અત્યંત ભાવિત ચિત્તવાળા મુનિ ધ્યાનના અંતે પણુ અનિત્યાદિ ભાવનાએના ચિંતનમાં તત્પર બને છે. તેના પ્રભાવે સંચેતનાદિ પદાર્થોમાં અનાસક્તિ અને ભનિવેદ ટકી રહે છે. લેશ્યા :- ધર્માંધ્યાનીને તીવ્ર-મંદાદિ પ્રકારવાળી પીત-પદ્મ અને શુકલલેશ્યાએ અનુક્રમે વિશુદ્ધ હોય છે. અર્થાત ધર્માં ધ્યાન વખતે આત્મ પરિણામેાની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. લિંગ :- ધર્મ ધ્યાનની એાળખાણના ખાદ્ય ચિન્હા : જિન પ્રણીત જીવાદિ તત્ત્વની દૃઢ શ્રદ્ધા થવી. સુદેવ અને સુગુરૂનુ· ગુણુ કીર્તન, પ્રશ'સા, વિનય, દાન વિગેરે કરવુ શ્રુતાભ્યાસ શીલ અને સયમમાં પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ થવી. આ ચિન્હા ધર્મ ધ્યાનના દ્યોતક છે. - . . ધર્મધ્યાનનું ફળ : ઉત્તમ ધ્યાનના પ્રભાવે શુભ આશ્રય-પુણ્ય પ્રકૃતિએના બંધ થાય છે. સંવર–આવતા અશુભ કર્યાં અટકી જાય છે. નિર્જરા-પુરાણા કર્મોના પશુ... અ'શે અશે ક્ષય થાય છે. અને... પરલેાકમાં દેવતાઈ વિપુલ સુખ સામગ્રી પ્રાપ્ત થાય છે. તથા શુભ આશ્રવના અનુબંધ-પર'પરા ચાલવાથી અનુક્રમે ઉત્તમ કુલ, ખેાધિલાભ, પ્રત્રજ્યા, કેવળજ્ઞાન અને માસ પ્રાપ્ત થાય છે. પરમ ધ્યાન (૨) પરમ ધ્યાન-ગુરુસ્ય પ્રથમોમેનઃ પ્રચસ્વ-વિતર્જ વિચારમ્ । અર્થ :-શુકલ ધ્યાનના ચાર ભેદોમાંથી પ્રથમભેદ-પૃથક્વ-વિતર્ક સવિચાર” ને અહી' ‘પરમ ધ્યાન' તરીકે ઓળખાવે છે. ભાવાર્થ :-‘ધ્યાનશતક' વિગેરે ગ્રંÀામાં શુકલ ધ્યાન સંબધી વિશેષ માહિતી આપેલી છે. તેના સક્ષેપ સાર–પ્રસ્તુતમાં જેટલા ઉપયેગી છે, તેટલા અહી' વિચારવામાં આવશે. ધર્મ ધ્યાનથી જેમ શુકલ ધ્યાનની પણ ભાવનાઓ, દેશ, કાલ, શાસન-વિગેરેની મર્યાદા પણ તે પ્રમાણે સમજવી, આલખનાદિમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે. Jain Education International ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116