________________
એવી ચારિત્રરૂપી નૌકામાં આરૂઢ થઈ મુનિ શીઘ્રભવના પાર પામી જાય છે અને શાશ્વત સુખમય મેક્ષનગરમાં જઈ પઢાંચે છે.
રીતે એકાગ્ર ચિત્તે વિચારવું એ પણ....સંસ્થાન વિચય ધ્યાન છે. ધ્યેયની વ્યાપકતા :~
આ
વધુ શુ' કહેવું ? દ્રવ્યાર્થિ ક આદિ નય સ્વરૂપ જિનાગમમાં કહેલા સર્વ જીવાદિ તત્ત્વો-પદાર્થાનું ચિંતન કરવું તે પણ....સંસ્થાન વિચય-ધમ ધ્યાન છે.
ધમ ધ્યાનના આજ્ઞાવિચયાદિ ચાર પ્રકારોમાં (સંસ્થાન વિચય પ્રકારમાં) જિનેાક્ત જીવાદિ સા` પદાર્થાનુ નય. નિક્ષેપાદિ વડે ચિંતન અને ધ્યાન કરવાનું કહ્યું છે તેથી ધ્યાનના સર્વ પ્રકારના તેમાં અન્તર્ભાવ થઈ જાય છે.
જ્યાં સુધી ચિ ંતન ચલચિત્તો થતું હાય ત્યાં સુધી તે....ચિંતા અને ભાવનારૂપે ધ્યાનના પૂર્વાભ્યાસ છે. એમ જાણવુ પણ....જયારે તે ચિંતન સ્થિર પરિણામે થાય છે, ત્યારે તે ધર્મ ધ્યાન સ્વરૂપને ધારણ કરે છે.
તે ધર્મધ્યાનના સતત અભ્યાસથી શુદ્ધાનુભૂતિપૂર્વકનું. તત્ત્વચિંતન થાય છે. તે....
શુક્લ ધ્યાન છે.
ધ્યાનના અધિકારી
સર્વ પ્રકારના પ્રમાદથી રહિત, જ્ઞાનધનવાળા, અપ્રમત્ત મુનિએ તેમજ ઉપશામક અને ક્ષપક નિ``થા ધર્મધ્યાનના ધ્યાતા-ચિંતક હોય છે. ગુણસ્થાનની અપેક્ષાએ મુખ્યતયા સાતમા ગુણસ્થાનકથી માંડીને ખારમા ગુણસ્થાનક વતી જીવા અને ગૌણતયા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક વતી જીવા પણ....ધર્મ ધ્યાનના અધિકારી છે.
-:
શુક્લ ધ્યાનના પ્રથમ બે પ્રકારના ધ્યાતા પ્રથમ સંઘયણવાળા અને પૂર્વધર અપ્રમત્ત મુનિઓ હાય છે. અને અતિમ બે પ્રકારના ધ્યાતા સયાગી અને અયેાગી કેવલી ડાય છે.
આજ્ઞાવિચય આદિ ધર્મ ધ્યાનમાં જિનેશ્વર પરમાત્માની મગળમય આજ્ઞાનુ` ચિંતન કરવાથી સાધકને મૈત્રી આદિ ચાર ભાવાનું ચિંતન કરવાની પ્રેરણા પણ સહજરીતે મળે છે.
=૧ ‘ગુણસ્થાન ક્રમારેાહ' આદિ ગ્રંથમાં પણ ધમ ધ્યાનનું સ્વરૂપ બતાવતાં મૈત્રી આદિ ચાર ભાવનાઓને પિ'સ્થ આદિ ચાર અવસ્થાઓને ધમ ધ્યાનના પ્રકાર તરીકે ગણાવી છે.
=૧ મૈયારૃિમિશ્ચતુમે —ચવાજ્ઞાતિ વસુવિધમ્ । पिंडस्थादि चतुर्धा वा धर्मध्यानं प्रकीर्तितम् ॥
૨૦
Jain Education International
For Private & Personal Use Only
[ગુણસ્થાન ક્રમારેાહવૃત્તિ]
www.jainelibrary.org