Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah

View full book text
Previous | Next

Page 10
________________ બીજી તરફ જવાબદારીથી મુક્ત થઇ વૈરાગ્ય તરફ વળેલ વૃત્તિને પાષણ આપવાને સાનુકુળ પ્રસંગ હતા, વૈરાગ્યથી ભીજાએલ દીલના રંગ કેટલા અ ંશે સુદૃઢ ચઢયા છે તે કસવાના આ પ્રસંગ હું. આ સ ખાખતના વિચાર કરવા પછી તેએ વૈરાગ્ય પક્ષને વધારે કિ મતી સમજી શક્યા. અને તેથી તું મળેલ રકમ તેમના પિતાને આપી મેાહજાળથી તાકીદે મુક્ત થવા નિશ્ચય કર્યાં. તે સમજતા હતા કે મેહાળ એવી છે કે અનેક કકાસ વચ્ચેના મર-મારના શબ્દ પ્રહાર છતાં વિયેાગ પ્રસંગ વસમે છે. અનેક કષ્ટથી કંટાળી આત્મઘાત કરનાર પણ આત્મા અને દેઢુના છુટા પડવાના છેલ્લા પ્રસંગે પસ્તાય છે. ખચી જવાને પાછુ ઘટમાળમાં જોડાવા યત્ન કરે છે—ફાંફાં મારે છે અને તેના મૃત્યુને સમીપ લાવનાર પશુ પાછળથી માથાં ફાડે છે. તેમ દિક્ષાની વાત કદાચ આમ કહેવાતા વર્ગ માં અરૂચીકર થશે, તેમ ધારી ગુપ્ત રીતે ભાવનગર આવ્યા અને ગુરૂવય શ્રી રૃચિદ્રજી મહારાજ પાસે જઇ ઉપ દેશ શ્રવણ કરવા બેઠા આ પ્રસગે મહારાજશ્રીએ સામાન્ય ઉપદેશમાં જણાવ્યું કે ૮ મા મનુષ્ય જન્મ પુનઃ પુનઃ પ્રાપ્ત થતા નથી, મહા પુણ્યના ઉત્તેજ આ ચિંતામણી રત્ન પ્રાપ્ત કર્યું છે. હવે તેના યોગ્ય ઉપયોગ કરવા તેજ બુદ્ધિમાનાનું કામ છે. જેમ સૂર્યના ઉદય અને અસ્ત અનાદિકાલથી થયા કરે છે, તેવીજ રીતે આ જીવ પણ આ સંસારચક્રમાં વારંવાર જન્મ મરણુ કર્યાંજ કરે છે. પરન્તુ એવું મરણુ થવુ" જોઇએ કે પુનઃ મણ થવા સમય આવે . કેમકે કહ્યું છે કે— मृत्योर्विभेषी किं मूढ ! भीतं मुञ्चति नो यमः अजातं नैव गृह्णाति कुरु यत्नमजन्मनि || १ || જ્યારે આમ છે તે, આ શરીરથી કંઇ પણ કામ કરી લેવું જોઇએ. અને એ તેા નિશ્ચય છે કે, જીવ એકા આવ્યા છે અને એકલાજ જવાના છે, માતા, પિતા, પુત્ર, સ્ત્રી, તેમજ સકલ કુટુંબ કબીલા પંખીના મેળાની માફક એકદૈ થએલ છે. સમય પુરા થશે એટલે એક એક ચાલ્યા જવાનાં, માટે કાને રાવુ ? કોને ન રેવું ? કાના ઉપર મેાહ કરવે ? કાના ઉપર ન કરવા ? આપણું આયુ [5] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 420