________________
સમયમાં જ આ સંસ્થાને સારા વેગ આપવામાં અનેક પુણ્યાત્માઓને સારે સાથ અને સહકાર પ્રાપ્ત થયા છે. મારા દરેક કાર્યમાં સાથ આપનાર અને સહાયક બનનાર ગણિ શ્રી નરદેવસાગરજી મ.સા., ગણિ શ્રી અશોકસાગરજી મ. સા, ગણિ શ્રી કલ્યાણસાગરજી મ. સા, ગણિ શ્રી ચંદ્રાનન સાગરજી મ.સા., મુનિરાજ શ્રી કલપવર્ધન સાગરજી મસા, બાલ મુનિરાજશ્રી દિવ્યાનંદ સાગરજી મ. ને પૂર્ણ સહાકાર પણ નેધપાત્ર અને પ્રશંસનીય છે મુખપૃષ્ઠ પરના ચિત્રનું માર્ગદર્શન મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. તરફથી સાભાર મળેલ છે
- નિત્યોદય સાગર ગણિ શ્રી શાંતિનાથ જૈન દેરાસર, દાદર. મુંબઈ–૨૮ માગસર સુદ ૩ રવિ, ૨૦૩૮ ર૯-૧૧-૮૧ ગણિપદપ્રદાનદિન
શ્રી આરામદારક પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી
આગમોની ચાવી રૂપ પ્રકાશનો
૨૫-૦૦
પર્વ મહિમા દર્શન દેશના મહિમા દર્શન આનંદ પ્રવચન દર્શન પડશક પ્રકરણ દર્શન
આહ અહ
૨૫-૦૦ પ્રેસમાં