Book Title: Deshna Mahima Darshan Author(s): Anandsagarsuri Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti View full book textPage 9
________________ મ. સા., પ. પૂઆ. શ્રી કંચનસાગર સૂરીશ્વરજી મ. સા., પ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. સા., પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા., પૂ. પં શ્રી. સૌભાગ્યસાગરજી મ. સા., પૂ. ગણિશ્રી ચંદન સાગરજી મ. સા, પૂ. ગણિ શ્રી. ચંદ્રોદયસાગરજી મ. સા., મુનિપ્રવર શ્રી ગુણસાગરજી મ. સા., મુનિશ્રી અમરેદ્ર સાગરજી મ. સા., વગેરે અનેક મુનિવરેએ) અનેક સંસ્થાઓ અને સંઘ દ્વારા સાહિત્ય બહાર પડાવેલ, પરંતુ અત્યારે તેમાંના ઘણાં પુસ્તકો અપ્રાપ્ય છે અને કેટલાક અમુદ્રિત પણ છે. તેથી તત્વ જિજ્ઞાસુએ નિરાશા અનુભવી રહ્યા હતા. " મારા તારક ગુરૂદેવશ્રીની પ્રેરણાથી ગયા વર્ષે વાલકેશ્વર ચાતુર્માસ દરમ્યાન “શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના થઈ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી. હેમસાગરસૂરીશ્વરજી મ. સા, પૂ આ શ્રી. દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. આદિ શાસનપક્ષના અનેક આચાર્યોના આશીર્વાદથી ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિને પામેલા, શાસનની અનેકવિધ સેવાઓ કરવાપૂર્વક અનેક સંસ્થાઓનું સુચારુ સંચાલન કરનાર, વર્ષો સુધી આગદ્ધારકશ્રીની વાણીનું પાલન કરનાર, આગમ દ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર શ્રી અનુભાઈ ચીમનલાલ ઝવેરી, શ્રી. અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત અને શ્રી ફુલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત, ઉત્સાહી, કર્મઠ કાર્યક્તએ આ સંસ્થાને પ્રાપ્ત થયા. અનેક સંઘ, સંસ્થાઓને વ્યક્તિઓ તરફથી આર્થિક સહકાર પ્રાપ્ત થયે. મુદ્રણ અંગેની તમામ જવાબદારી શ્રી લાલચંદભાઈ કે. શાહ વહેંદવાળાએ સંભાળી લીધી, તેથી સ્વલ્પ સમયમાં જ સમાજને પર્વ મહિમા દર્શન નામનું પ્રથમ પુસ્તક સમર્પણ કરી શક્યા. હવે આ બીજું પ્રકાશન દેશના મહિમા દશન જેમાં આગમેદ્વારક દેશના સંગ્રહ પુના અને દેશના સંગ્રહ, વેજલપુર આ બન્ને પુસ્તકનું આ નવું સંરકરણ દેશના મહિમા દર્શન પ્રકાશિત થઈ રહેલ છે. અને થડા સમયમાં આવા અન્ય બે દળદાર ગ્રન્થ પ્રકાશિત થશે. અલ્પPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 548