________________ LA चित्रसेन चरित्रम् चारत्रम् LELLELS LA LA LA LA कथं ग्रामन्तरं यासि सत्यं कथय मित्र मे। संशये पतितं मे च निःशल्यं कुरु मानसम् // 24 // . હે મિત્ર ! તું શા માટે બીજે ગામ જાય છે જે તેની સત્ય હકીકત મને કહે. અને સંશયમાં પડેલા મારા મનને તું શંકા રહિત કર. (24) यत:-ददाति प्रतिगृह्णाति प्रतिगृह्यमाख्याति पृच्छति / भुङ्क्ते भोजयते नित्यं षड्विधं प्रीतिलक्षणम् // 25 // કહ્યું છે કે આપવું-લેવું એકબીજાની ગુપ્તવાત પૂછવી અને કહેવી. જમવું અને જમાડવું આ છ પ્રીતિનાં લક્ષણો છે. (25) मित्रस्य हितकर्ता च हितज्ञो हितचिन्तकः / परोक्षेऽपि च तत्प्रोक्तं सत्यमित्रस्य लक्षणम् // 26 // મિત્રની પરોક્ષમાં ગેરહાજરીમાં) પણ મિત્રનું હિત કરનાર તેના હિતને જાણનાર અને હિતને ચિંતવનાર હોય તેને સત્યમિત્રના લક્ષણો કહેવાય છે. (26) प्रत्यक्षे गुरुवत्सुहृत् परोक्षे बन्धुसन्निभः / कार्ये च दासवद्यो हि पुत्रतुल्यो मृतस्त्रियः // 27 // પ્રત્યક્ષમાં ગુરૂ જેવો-પરોક્ષમાં ભાઈ જેવો-કાર્યમાં દાસ જેવો અને જેની સ્ત્રી મરણ પામી છે તેને પુત્ર છે મિત્ર છે. (27). श्रुत्वेति तेन वृत्तान्तो मित्राय कथितो निजः / प्रोक्तं च मित्र तेनैव विदेशे गम्यते मया // 28 // આ સાંભળીને કુમારે પોતાનો બધો વૃત્તાંત મિત્રને કહ્યો. અને કહ્યું કે હે મિત્ર છે તે કારણથી હું પરદેશમાં જાઉ TO Guriratnasuh Ms. Jun Gun Aaradhak Trust LA LCLCLIE FILASTOLA -