Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 50
________________ બીજી મુશ્કેલી એ છે કે, આપણી ભાષાની જેમ શબ્દનું કોઈ નિયત બંધારણ ન હોવાથી દરેક શબ્દના સ્પેલિંગ ગોખવા પડે, યાદ રાખવા પડે. ગુજરાતીમાં મોદકનો મો'; “મોહનથાળ” નો મો’ કે ‘મોત નો મો’.. દરેક મો’ એક સરખો લખાય. અંગ્રેજીમાં વાત ન્યારી છે. Boy Hi Bo = c 242 Ball Hi Ba =cí. wander = વૉન્ડર. wa નો ઉચ્ચાર વૉ થયો. wonder =વન્ડર. We નો ઉચ્ચાર ‘વ’ થયો. Woman = વુમન. wo નો ઉચ્ચાર “વુ થયો. અને તેનું બહુવચન : Women = વિમેન. We નો ઉચ્ચાર વિ’ થયો. અંગ્રેજી 2' નો થયો તેમાં ઉચ્ચારમાં “નો “વિ’ કેવી રીતે થઈ ગયો? બાળક મૂંઝાતો હોય છે. S mtes Boxનું બહુવચન Boxes થાય પણ, ox નું Oxes ન થાય, oxen થાય. Goose(કલહંસ)નું બહુવચન Geese થાય. પણ, Moose (મોટું હરણ)નું બહુવચન Meese ન થાય. Mouse નું બહુવચન Mise થાય, પણ, House નું બહુવચન Hise ન થાય. Man નું બહુવચન Men થાય, પણ, Pan (તવી)નું બહુવચન Pen ન થાય. Foot નું બહુવચન Feet થાય, પણ, Boot નું બહુવચન Beet ન થાય. Tooth નું બહુવચન Teeth થાય, પણ, Booth નું બહુવચન Beeth ન થાય. Pભવ્ય ભાષા માતૃભાષા ૪૧

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122