Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 51
________________ cose ન થાય. That નું બહુવચન Those થાય, પણ, cat નું બહુવચન cose ન થાય. Teach નું ભૂતકાળ Taught થાય, પણ, Preach નું ભૂતકાળ Praught ન થાય. ' વેજિટેબલ્સ ખાય તેને વેજિટેરિઅન કહેવાય, પણ, Humanitarian શબ્દ તેવી રીતે નથી બન્યો. Girl = ગર્લ. “G” નો ઉચ્ચાર ગ થયો. Giraffe = જિરાફ. 'G' નો ઉચ્ચાર જ થયો. તે જ રીતે Honey = હનિ. “Ho' નો ઉચ્ચાર હ થાય. Holy = હોલી. “Ho” નો ઉચ્ચાર હો થાય. * Ghost = ઘોસ્ટ. 'Gh' નો ઉચ્ચાર ઘથાય. Enough = ઈનફ. sh' નો ઉચ્ચાર 'ફ થાય. Neighbour = નેબર. ‘Gh” સાયલન્ટ જણાય છે. લશ્કરી અધિકારી માટે અંગ્રેજીમાં શબ્દ છે - કર્નલ. તેનો સ્પેલિંગ છે : colonel. Man = મેન = માણસ. તેનું બહુવચન Men. પણ તેનો ઉચ્ચાર એ જ રહ્યો. બોલતી વખતે કોઈ વ્યક્તિ એકવચન મેન બોલે છે કે બહુવચન તે તો ક્રિયાપદ સાંભળ્યા પછી ખબર પડે. ales como eles અંગ્રેજીમાં જે બોલાય તે લખાતું નથી, જે લખાય તે બોલાતું નથી. આપણી ભાષામાં લખવા-બોલવાનું સમાન છે. ગાય. લખવાનું પણ ગાય અને બોલવાનું પણ ગાય. અંગ્રેજીમાં આવું નથી. તેથી મૂંઝવણ થવાની જ. Put = પુટ. But = બટ Do = ડુ. Go = ગો. ભવ્ય ભાષા માતૃભાષા ૪૨ gછે -

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122