________________
બીજી મુશ્કેલી એ છે કે, આપણી ભાષાની જેમ શબ્દનું કોઈ નિયત બંધારણ ન હોવાથી દરેક શબ્દના સ્પેલિંગ ગોખવા પડે, યાદ રાખવા પડે.
ગુજરાતીમાં મોદકનો મો'; “મોહનથાળ” નો મો’ કે ‘મોત નો મો’.. દરેક મો’ એક સરખો લખાય. અંગ્રેજીમાં વાત ન્યારી છે. Boy Hi Bo = c 242 Ball Hi Ba =cí. wander = વૉન્ડર. wa નો ઉચ્ચાર વૉ થયો. wonder =વન્ડર. We નો ઉચ્ચાર ‘વ’ થયો. Woman = વુમન. wo નો ઉચ્ચાર “વુ થયો. અને તેનું બહુવચન : Women = વિમેન. We નો ઉચ્ચાર વિ’ થયો.
અંગ્રેજી 2' નો થયો તેમાં ઉચ્ચારમાં “નો “વિ’ કેવી રીતે થઈ ગયો? બાળક મૂંઝાતો હોય છે.
S mtes Boxનું બહુવચન Boxes થાય
પણ, ox નું Oxes ન થાય, oxen થાય. Goose(કલહંસ)નું બહુવચન Geese થાય.
પણ, Moose (મોટું હરણ)નું બહુવચન Meese ન થાય. Mouse નું બહુવચન Mise થાય,
પણ, House નું બહુવચન Hise ન થાય. Man નું બહુવચન Men થાય,
પણ, Pan (તવી)નું બહુવચન Pen ન થાય. Foot નું બહુવચન Feet થાય,
પણ, Boot નું બહુવચન Beet ન થાય. Tooth નું બહુવચન Teeth થાય,
પણ, Booth નું બહુવચન Beeth ન થાય. Pભવ્ય ભાષા માતૃભાષા
૪૧