Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 223
________________ ૨૧૨ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ गृहीत्वा यान्ति क्षीरोदधिं तथा पुष्करोदजलधिं द्वयोरपि गृह्णन्ति जलानि तथा च वरपुण्डरीकाणि ।।३६१।। मागधवरदामप्रभासतीर्थतोयानि मृत्तिकां च ततः समयक्षेत्रे भरतादिगंगासिन्थ्वोः सरितोः ।।३६२।। रक्तारक्तावतीनां महानदीनां ततोऽपराणामपि उभयतटमृत्तिकां तथा जलानि गृह्णन्ति सकलानाम् ।।३६३।। गत्वा क्षुल्लहिमवच्छिखरिप्रमुखेषु कुलगिरीन्द्रेषु सर्वाणि तुवरौषधिसिद्धार्थकगन्धमाल्यानि ।।३६४।। गृह्णन्ति वृत्तवैताढ्यशैलशिखरेषु चतुर्ता एवमेव । विजयेषु यानि मागधवदामप्रभासतीर्थानि ।।३६५।। गृह्णन्ति सलिलमृत्तिकां अंतरनदीसलिलमेव उपनयन्ति वक्षस्कारगिरिषु वने भद्रशाले तुवराणि ।।३६६ ।। नंदनवने गोशीर्षचन्दनं सुमनोदामं सौमनसे पण्डकवने गन्धान तुवरादीनि च विमिश्रयन्ति ।।३६७।। ગાથાર્થ : હવે આભિયોગિક દેવો સ્વાભાવિક તથા વિદુર્વેલા જ મણિમય કળશો આદિને તથા ભંગારાદિ ઉપકરણોને લઈને ક્ષીર સમુદ્રમાં તથા પુષ્કરવર સમુદ્રમાં જાય છે અને બંને હાથથી શ્રેષ્ઠ પાણી આદિને તથા શ્રેષ્ઠ કમળાદિને ગ્રહણ કરે છે. (૩૬૦-૩૬૧) માગધ-વરદામ-પ્રભાસ તીર્થોના પાણીને અને માટીને પછી અઢી દ્વીપમાં ભરતાદિક્ષેત્રમાં રહેલી ગંગા સિંધુ નદીઓના તથા રક્તા અને રક્તાવતી નદીઓના તથા બીજી પણ બધી મહાનદીઓના બંને બાજુના કાંઠા પર રહેલી માટીને તથા જલાદિને ગ્રહણ કરે છે. (૩૧ર-૩૬૩). પછી લઘુહિમવંત તથા શિખરી વગેરે કુલપર્વતો ઉપર જઈને તુવર-ઔષધી શર્ષપ (રાઈ) ગંધમાલ્યાદિ સર્વને ગ્રહણ કરે છે. ચારેય વૃત્ત વૈતાઢ્ય પર્વતના શિખરો પર જઈને ઔષધાદિ ગ્રહણ કરે છે. વિજયોમાં भाग५, १२६म, प्रभास तीर्थाना ५५ मने माटीने ४९॥ ४२ . (3७४-3७५) . . તથા આંતર નદીઓના પાણી ગ્રહણ કરે છે, પક્ષકાર પર્વતો પર તથા ભદ્રશાલવનમાં તુવરને તથા નંદનવનમાંથી ગોશીષચંદન તથા સોમનસ વનમાંથી ફુલોની માળાઓને તથા પાંડુક વનમાંથી સુગંધિદ્રવ્ય લઈને તુવરાદિ સાથે મિશ્રણ કરે છે. (૩૬૩-૩૦૭) पाठसिद्धा एव । नवरं मागधवरदामप्रभासतीर्थतोयानि मृत्तिकां च, समयक्षेत्रे-अर्घतृतीयद्वीपसमुद्रलक्षणे पंचसु भरतेषु पंचस्वैरवतेषु गत्वा गृह्णन्ति, ततः पंचसु भरतेषु गंगासिन्धुसरितां, आदिशब्दात् पंचस्वैरवतेषु रक्तारक्तवतीसरितां, तथाऽपरासामपि सकलानां हैमवतैरण्यवतादिक्षेत्रवर्तिनीनां रोहितारोहितांशासुवर्णकूलारूप्यकुलादीनां

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348