Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 342
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ 339 यानि कानिचित् जगति स्थानान्युदीरणाकारणं कषायाणां तानि स्वयमेव वर्जयन्तः सुखिनो धीराः चरन्ति महीं ।।५२०।। ગાથાર્થ જગતમાં કષાયોની ઉદીરણાને કરનારા જે કોઈ સ્થાનો છે તેને સ્વયં છોડતા સુખી ધીર पुरुषो पृथ्वी ५२ वियरे छे. (५२०) धिया-सम्यग्ज्ञानलक्षणया राजन्त इति धीराः ज्ञानिनः सुखिनो महीं चरन्ति-पर्यटन्ति, किं कुर्वन्त इत्याहस्वयमपि ज्ञानेन विज्ञाय तानि वर्जयन्तः-परिहरन्तः, कानीत्याह-जगति यानि कानिचित् स्थानानि, कथंभूतानीत्याहउदीरणाकारणं-उद्दीपनभूतानि, केषामित्याह-कषायाणाम्-क्रोधादीनाम्, इदमुक्तं भवति ज्ञानिनः स्वयमपि ज्ञात्वा सर्वाण्यपि कषायोदीरणास्थानानि वर्जयन्ति, तद्वर्जनेन च कषायाः सर्वथैव नोदीर्यन्ते, कषायाभावे चामृतसिक्ता इव सुखिनस्ते पृथिव्यां पर्यटन्तीति ।। अपरमपि ज्ञानिनः किं कुर्वन्तीत्याह - ____धीरा मेटर सभ्यनन क्षuथी शोभे छ त धीर अर्थात् नीमो. तेथी सुपी थये। धीरो પૃથ્વીતળ પર વિચરે છે. શું કરતા વિચરે છે ? જગતમાં જેટલા કષાયના સ્થાનો છે તેને જ્ઞાનથી જાણીને છોડતા વિચરે છે. તે સ્થાનો કેવા છે? તે સ્થાનો ક્રોધાદિ કષાયોની ઉદીરણા કરવામાં કારણભૂત છે. કહેવાનો ભાવ એ છે કે જ્ઞાનીઓ સર્વ પણ કષાયોના ઉદીરણા સ્થાનોને જાણીને સ્વયં પણ છોડે છે અને તે સ્થાનોના ત્યાગથી કષાયો સર્વથા જ ઉદીરણા પામતા નથી અને કષાયના અભાવમાં અમૃતથી સિંચાયેલની જેમ સુખી થયેલા તે પૃથ્વી પર વિચરે છે. બીજું પણ જ્ઞાનીઓ શું કરે છે. તેને કહે છે हियनिस्सेयसकरणं कल्लाणसुहावहं भवतरंडं । सेवंति गुरुं धन्ना इच्छंता नाणचरणाई ।।५२१।। हित:निश्रेयसकारणं कल्याणसुखावहं भवतरंडं सेवन्ते गुरुं धन्याः इच्छंतः ज्ञानचरणानि ।।५२१।। ગાંથાર્થ ઃ જ્ઞાન અને ચારિત્રને ઇચ્છતા એવા પુરુષો હિત અને કલ્યાણને કરનાર, મોક્ષસુખને આપનાર, સંસારમાંથી તારવા નાવ સમાન એવા ગુરુને સેવે છે તે ધન્ય છે. (૫૨૧) सुगमा । नवरं ज्ञानिनोऽपि विशिष्टतरं ज्ञानमिच्छन्तो गुरुं सेवन्त एवेति मंतव्यमिति । अपरमपि ज्ञानिनो यदनुतिष्ठन्ति तदाह - ટીકાર્થ : ગાથાર્થ સુગમ છે. પરંતુ જ્ઞાનીઓ પણ વિશિષ્ટતર જ્ઞાનને ઇચ્છતા ગુરુને સેવે છે જ એમ કહેવાનો ભાવ છે. અને બીજું પણ જ્ઞાનીઓ જે આચરે છે તેને કહે છે मुहकडुयाइं अंते सुहाइं गुरुभासियाइं सीसेहिं । सहियव्वाइं सया वि हु आयहियं मग्गमाणेहिं ।।५२२।। इय भाविऊण विणयं कुणंति इह परभवे य सुहजणयं । जेण कएणऽनोऽवि हु भूसिज्जइ गुणगणो सयलो ।।५२३।।

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348