Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 344
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ 333 हेमंतमयणचंदणदणसूररिणाइवत्रनामेहिं । सिरिअभयसूरिसीसेहिं रइयं भवभावणं एवं ।।५२५।। जो पढइ सुत्तओ सुणइ अत्थओ भावए य अणुसमयं । सो भवनिव्वेयगओ पडिवजइ परमपयमग्गं ।।५२६ ।। न य वाहिज्जइ हरिसेहिं ने य विसमावईविसाएहिं । भावियचित्तो एयाए चिट्ठए अमयसित्तो व्व ।।५२७।। हेमन्तमदनचन्दनदनुसूरिनामादिवर्णनामभिः श्रीअभयसूरिशिष्यैः रचितां भवभावनामेनां ।।५२५।। यः पठति सूत्रतः शृणोति अर्थतो भावयति चानुसमयं सः भवनिर्वेदगतः प्रतिपद्यते परमपदमार्गम् ।।५२६।। न च वाध्यते हर्ष: नैव विषमापत्तिविषादैः भावितचित्तः एनया तिष्ठति अमृतसिक्त इव ।।५२७।। थार्थ : उभंत, महन, यंहन, हनु, सू२, रिना माहिना प्रथम प्रथम [थी २याय सेवा श्री અભયદેવ સૂરિના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિવડે આ ભવ ભાવના પ્રકરણ રચાયું છે. જે સૂત્રથી ભણે છે અને અર્થથી સાંભળે છે અને પ્રતિસમય ભાવના ભાવે છે તે ભવનિર્વેદને પામેલો પરમપદના માર્ગને स्वीरे छे. (५२५-५२७) હર્ષોથી પીડાતો નથી (હર્ષમાં રાગી થતો નથી) વિષમ આપત્તિઓના વિષાદોથી પીડાતો નથી. આ ભાવનાઓથી ભાવિત ચિત્તવાળો અમૃતની જેમ સિંચાયેલ રહે છે. (૫૨૭) सुबोधाः ।। नन्वनेन भवभावनाप्रकरणेन सर्वेषामपि जन्तूनामविशेषेणोपकारः सम्पद्यते आहोश्चित् केषांचिदेवेत्याशंक्याऽऽह - આ ભવ ભાવના પ્રકરણથી બધા પણ જીવો પર સમાન ઉપકાર થાય છે કે કેટલાક જીવો પર થાય છે? તેની શંકા કરીને કહે છે. उवयारो य इमीए संसारासुइकिमीण जंतूणं । जायइ न अहव सव्वण्णुणोऽवि को तेसु अवयासो ? ।।५२८ ।। तो अणभिनिविट्ठाणं अत्थीणं किं पि भावियमईणं । जंतूण पगरणमिणं जायइ भवजलहिबोहित्थं ।।५२९।। उपकारश्चानया संसाराशुचिकृमीणां जंतूनां जायते न अथवा सर्वज्ञादपि कस्तेष्वुपकारः ? ।।५२८ ।।

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348