Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 282
________________ ભિવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૨૭૧ વિશેષથી ઇન્દ્રિય અને યોગોનો આશ્રવ અતિ બળવાન છે. ઇન્દ્રિય અને યોગના નિરોધમાં કર્તવ્યનો ઉપદેશ આપવાથી ગુણ વિશેષ થાય છે એવું ગ્રંથકાર બતાવતા હોવાથી વિશેષથી હંમેશા પોતાના જીવને તે તે ઉપાયોમાં પ્રવર્તાવવો જોઈએ. તેને બતાવે છે. गुणकारयाई धणियं धिइरज्जुनियंतियाइं तुह जीव ! । निययाइं इंदियाई वल्लिनिउत्ता तुरंग ब्व ।।४४७।। मणवयणकायजोगा सुनियत्ता तेऽवि गुणकरा होंति । अनियत्ता उण भंजंति मत्तकरिणो व्व सीलवणं ।।४४८।। गुणकारकाणि बाढं धृतिरज्जुनियंत्रितानि तव जीव ! निजकानीन्द्रियाणि वल्लिनियुक्ताः तुरंगा इव ।।४४७।। मनोवचनकाययोगाः सुनियुक्ता तेऽपि गुणकरा भवन्ति अनियुक्ताः पुनः भञ्जन्ति मत्तकरिण इव शीलवनम् ।।४४८।। ગાથાર્થ: હે જીવ! ચોકડાથી નિયંત્રિત કરાયેલા અશ્વની જેમ ધૃતિ રૂપી દોરડાથી નિયંત્રિત ७२।यदी तरी न्द्रियो घi गुएराने ४२नारी थाय छे. (४४७) સારી રીતે નિયંત્રણ કરાયેલા મન-વચન અને કાયાના યોગો પણ ગુણકારી બને છે અને અનિયંત્રિત કરાયેલા એવા તે યોગો મદોન્મત્ત હાથીની જેમ શીલરૂપી વનને ભાંગે છે. (૪૪૮). गतार्थे ।। अथाऽऽसत्रभवसिद्धिकानामेवाश्रवद्वारनिरोधे प्रवृत्तिर्भवति, नान्येषामित्याह - હવે જેઓનો મોક્ષ નજીક છે એવા જીવોની જ આશ્રવના નિરોધમાં પ્રવૃત્તિ થાય છે બીજાઓની નહીં. તેને જણાવતા કહે છે. जह जह दोसोवरमो जह जह विसएसु होइ वेरग्गं । तह तह विनायव्वं आसन्नं से य परमपयं ।।४४९।। यथा यथा दोषोपरमः यथा यथा विषयेषु भवति वैराग्यं तथा तथा विज्ञातव्यं आसन्नं तस्य परमपदम् ।।४४९।। ગાથાર્થ : જેમ જેમ દોષો ઘટે છે, જેમ જેમ વિષયોને વિશે વૈરાગ્ય વધે છે, તેમ તેમ તેનું મોક્ષપદ न छ तम neig. (४४८) । दोषाः-प्राणातिपातरागद्वेषकषायाद्याश्रवद्वारलक्षणाः यथा यथा च तेषामुपरमः-प्रवृत्तिनिरोधलक्षणो भवति, यथा यथा च विषयेषु-शब्दरूपादिषु वैराग्यं-विरागता भवति, तथा तथा 'से' तस्य दोषनिवृत्त्यादिमतः परमं-प्रकृष्टं मोक्षलक्षणं पदमासनं विज्ञातव्यं, अनासन्नमुक्तिपदस्याऽभव्यस्य दूरभव्यस्य चेत्थं प्रवृत्त्ययोगादिति ।। अथाऽऽश्रवद्वारसंवरणप्रवृत्त्युत्साहकं दृष्टान्तद्वयमाह - ટીકા પ્રાણાતિપાત, રાગ, દ્વેષ, કષાયાદિ આશ્રવના દ્વાર સ્વરૂપ દોષો છે અને જેમ જેમ તેની પ્રવૃત્તિનો નિરોધ થાય છે તેમ તેમ દોષો ઘટે છે અને જેમ જેમ શબ્દ રૂપાદિ સ્વરૂપ વિષયોમાં વિરાગતા થાય છે તેમ

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348