Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 329
________________ ૩૧૮ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ येषां च स्फुरति ज्ञानं ममत्वस्नेहानुबन्धभावैः बाध्यते न कथमपि मनसि एतत् विभावयताम् ।।५०७।। ગાથાર્થ જ્ઞાનમાં મગ્ન, જ્ઞાન યોગમાં યુક્ત, ચારિત્રમાં પરાક્રમ કરતા જ્ઞાનીઓની નિર્જરાને કોણ તોળી શકે ? (૫૦૨). જ્ઞાનથી જ કરવા યોગ્ય (ઉપાદેય) અને છોડવા યોગ્ય (હેય)નું ભાન થાય છે, જ્ઞાની કાર્યને કરવાનું અને અકાર્યને છોડવાનું જાણે છે. (૫૦૩) જ્ઞાન જગતમાં યશ અને કીર્તિ કરનારું છે, જ્ઞાન સેંકડો ગુણોને મેળવી આપનાર છે. “પ્રથમ જ્ઞાન અને પછી ચારિત્ર” એવી જિનેશ્વરની આજ્ઞા છે. (૫૦૪) જેઓને નિર્મળજ્ઞાન છે તેઓ ત્રણ લોકમાં સર્વત્ર પણ પૂજ્ય છે અને ચારિત્રથી યુક્ત જ્ઞાની પૂજ્યોના પણ પૂજ્યતર છે. (૫૦૫) કેવળજ્ઞાન રૂપી ચંદ્ર ક્ષીણ થયે છતે પણ ઘણાં જનના સંદેહને પૂછવા યોગ્ય, ઉદ્યોતિત કરાયું છે ભુવન જેવડે એવા નક્ષત્ર (તારા) રૂપી બહુશ્રુતોનું જ્ઞાન મંગળમય છે. (૫૦૬) અને એ પ્રમાણે ભાવના ભાવતા જેઓના મનમાં જ્ઞાન સ્કુરે છે તેઓ ક્યારેય પણ મમત્વ અને સ્નેહના અનુબંધ કરાવનારા ભાવોથી બાધા કરાતા નથી. (૫૦૭) सुगमा एव । नवरं येषां सम्यग्ज्ञानं स्फुरति ते ममत्वस्नेहानुबन्धादिभिर्भावैः कथमपि न बाध्यन्ते । किं कुर्वन्त इत्याह-मनसि-चित्ते ज्ञानबलेन एवं वक्ष्यमाणं विभावयन्त इति ।। किं विभावयन्तो ज्ञानिनो ममत्वादिभिर्न बाध्यन्त इत्याह - પરંતુ જેઓને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે તેઓ મમત્વ-સ્નેહના અનુબંધ કરાવનારા ભાવોથી કોઈપણ રીતે પીડાતા નથી. શું કરતા પીડાતા નથી તેને કહે છે- જ્ઞાનના બળથી મનમાં આ પ્રમાણે વિભાવના કરતા પીડાતા નથી. શું વિભાવના કરતા જ્ઞાનીઓ મમત્વાદિથી પીડાતા નથી તેને જણાવે છે - - जरमरणसमं न भयं न दुहं नरगाइजम्मओ अन्नं । तो जम्ममरणजरमूलकारणं छिंदसु ममत्तं ।।५०८।। जावइयं किं पि दुहं सारीरं माणसं च संसारे । पत्तं अणं तसो वि हु विहवाइममत्तदोसेण ।।५०९।। कुणसि ममत्तं धणसयणविहवपमुहेसुऽणंतदुक्खेसु । सिढिलेसि आयरं पुण अणंतसोक्खम्मि मोक्खम्मि ।।५१०।। जरामरणसमं न भयं न दुःखं नरकादिजन्मतोऽन्यत् जन्ममरणजरामूलकारणं छिद्धि ममत्वम् ।।५०८।। ૨. તgો વિદ-મુ. ||

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348