Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૩૨૧
इति धीराणां ममत्वं स्नेहश्च निवर्त्तते सुतादिषु
रोगाद्यापत्सु च एवं भावयतां न विमोहः ।।५१६।। ગાથાર્થ ? એ પ્રમાણે ધીર પુરુષોનું પુત્રાદિને વિશે મમત્વ અને સ્નેહ દૂર થાય છે અને એ પ્રમાણે ભાવના ભાવતા જીવોને પણ રોગાદિ આપત્તિઓમાં ચિત્તની વ્યાકુળતા થતી નથી. (૫૧)
धिया-निर्मलबुद्ध्या राजन्त इति धीरा-ज्ञानिनस्तेषामिति-उक्तप्रकारेण भावयतां ममत्वं स्नेहश्च सुतादिषु निवर्त्तते, तथा रोगाद्यापत्सु चेति-एवं वक्ष्यमाणन्यायेन भावयतां ज्ञानिनां विमोहो-विमूढता न भवति ।। किं विभावयन् ज्ञानी रोगाद्यापत्स न मुह्यतीत्याह -
ટીકાર્થ : ધિયા એટલે જે નિર્મળ બુદ્ધિથી શોભે છે તે અર્થાતુ ધીર જ્ઞાનીઓ. હમણાં કહેવાયેલ પ્રકારથી ભાવના ભાવતા ધીરપુરુષોનું મમત્વ અને સ્નેહ પુત્રાદિને વિશે દૂર થાય છે તથા હમણાં કહેવાતી ગાથાઓની ભાવના કરતા જ્ઞાનીઓને રોગાદિ આપત્તિઓમાં ચિત્તની વ્યાકુળતા થતી નથી. શેની ભાવના કરતો જ્ઞાની રોગાદિ આપત્તિમાં મુંઝાતો નથી તેને કહે છે
नरतिरिएसु गयाइं पलिओवमसागराइंऽणंताई । किं पुण सुहावसाणं तुच्छमिणं माणसं दुक्खं ।।५१७।। सकयाइं च दुहाइं सहसु उइन्नाई निययसमयम्मि । न हु जीवोऽवि अजीवो कयपुवो वेयणाईहिं ।।५१८ ।। नरकतिर्यक्षु गतानि पल्योपमसागराणि अनन्तानि किं पुनः सुखावसानं तुच्छमिदं मानुषं दुःखम् ? ।।५१७।। स्वकृतानि च दुःखानि सहस्व निजकसमये
न खलु जीवाऽपि अजीवः कृतपूर्वो वेदनादिभिः ।।५१८ ।। ગાથાર્થ : નરક અને તિર્યંચ ગતિઓમાં અનંત પલ્યોપમ અને સાગરોપમ પસાર થયા પણ જેમાં અંતે સુખ મળવાનું છે એવા ધર્મ અનુષ્ઠાનમાં તુચ્છ માનસિક દુ:ખથી શું ? (૫૧૭)
અને પૂર્વે સ્વયં આચરેલા પાપો પોતાના ઉદય કાળે ઉદયમાં આવ્યા છે તેને સમભાવથી સહન કર, વેદનાદિ કર્મોથી જીવ ક્યારેય અજીવ કરાયો નથી. (૫૧૮)
रोगपीडाद्यापजनिते मानसे दुःखे समुत्पन्ने कोऽपि ज्ञानी एवं विभावयन्नात्मानमनुशास्ति, तद्यथा - हे जीव ! भवतः पूर्वं संसारसागरे परिभ्रमतो नारकतिर्यङ्नरामरेषु दुःखितस्यानन्तानि पल्योपमसागरोपमाणि गतानि, किं पुनर्जिनधर्माचरणप्रभावानुमितसुखावसानं तुच्छं च अल्पकालभाव्येतन्मानसं दुःखं नापयास्यति ?, अपि त्वपयास्यत्येव, मा वैकल्यं भजस्वेति भावयन् ज्ञानी तेन दुःखेन न बाध्यते । अपरामपि तद्भावनामाह - 'सकयाई चे'त्यादि, तद्धेतुसमाचरणेन स्वयमेव पूर्वं कृतानि च दुःखानि निजसमये समुदीर्णानि सहस्व, महानिर्जराफलत्वात् सम्यक्सहनस्य, न च वेदनादिभिः आदिशब्दात् पराक्रोशदानादिभिः, जीवोऽप्यजीवः कृतपूर्वः कदाचनापि, यदा जीवः जीवत्वं वेदनादिभिः कथमपि न परित्यजति तदा किं वैकल्येनेति भाव ।। अथ केवलतीव्रमहारोगापजनितदुःखाधिसहनार्थं चतुर्थसनत्कुमारचक्रवर्युदाहरणगर्भा तद्भावनामाह -

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348