Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 330
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૧૯ यावत् किमपि दुःखं शारीरं मानसं च संसारे प्राप्तमनंतशोऽपि खलु विभवादिममत्वदोषेण ।।५०९।। ગાથાર્થ જરા અને મરણ સમાન કોઈ ભય નથી. નરકાદિના જન્મ સિવાય બીજું કોઈ દુ:ખ નથી. तथी ४न्म-म२४१-४२।नु भूप ॥२९॥ मेवा ममत्वने छे६. (५०८) આ સંસારમાં શારીરિક અને માનસિક જે કંઈપણ દુઃખ છે તેને વિભાવાદિના મમત્વના દોષથી मनतवार ५९। प्राप्त थु छ. (५०४) અનંત દુખવાળા ધન-સ્વજન-વિભવ વગેરેમાં તું મમત્વ કેમ કરે છે ? અને અનંત સુખવાળા भोक्षमा मा६२ शिथिल भ ४३ छ ? (५१०) एता अप्युत्तानार्था एव । नवरं यावत् किमपि शारीरं मानसं च संसारे दुःखं तावत् सर्वमपि विभवादिममत्वदोषेणानन्तशोऽपि जीव ! त्वया प्राप्तमिति परिभाव्य छिद्धि ममत्वमित्येवं विभावयन् ज्ञानी ममत्वेन तावत् क्वापि न बाध्यते । तथा धनं गवादिकं, स्वजना:-पुत्रमातृमातुलकादयो, विभवो द्रविणादिः, प्रमुखग्रहणाच्छरीरादिपरिग्रहः, एतेष्वनन्तदुःखहेतुषु वस्तुषु जीव ! करोषि ममत्वं, अनन्तसौख्ये तु मोक्षे आदरं शिथिलयसि, तन्नूनं महत्यन्तरे भ्रमितोऽसि, मैवं कुर्वित्यादिप्रकारेण चाऽऽत्मनोऽनुशास्तिं प्रयच्छन् ज्ञानी ममत्वेन न बाध्यते ।। स्नेहानुबन्धेन तर्हि किं विभावयन्न बाध्यते ? इत्याह - ટીકાર્થ ઃ આ ગાથાઓ સરળ છે પરંતુ સંસારમાં જે કંઈપણ શારીરિક અને માનસિક દુઃખ છે તે સર્વ પણ વિભાવાદિના મમત્વના દોષથી અનંતવાર પણ હે જીવ ! તારાવડે પ્રાપ્ત કરાયું છે એ પ્રમાણે પરિભાવના કરીને મમત્વને છેદ. એ પ્રમાણે વિભાવના કરતો જ્ઞાની મમત્વથી ક્યાંય પણ બાધા પામતો નથી. તથા ગાય વગેરે ધન છે, પુત્ર-માતા-મામા વગેરે સ્વજનો છે, દ્રવ્ય વગેરે વિભવ છે, પ્રમુખ શબ્દના ગ્રહણથી શરીરાદિનું ગ્રહણ કરવું. આ અનંત દુ:ખના કારણભૂત વસ્તુઓને વિશે હે જીવ ! તું મમત્વ કરે છે પણ અનંત સુખના ધામ સ્વરૂપ મોક્ષને વિશે શિથિલ આદરવાળો બને છે. તેથી ખરેખર તું મોટા આંતરાથી ભરમાયો છે. ‘એમ ન કર ઇત્યાદિ' પ્રકારથી પોતાને શીખામણ આપતો જ્ઞાની મમત્વથી પીડાતો નથી. તો પછી કઈ વિભાવના કરીને જ્ઞાની સ્નેહના અનુબંધથી પીડાતો નથી ? તેને જણાવે છે संसारो दुहहेऊ दुक्खफलो दुसहदुक्खरूवो य । नेहनियलेहिं बद्धा न चयंति तहा वि तं जीवा ।।५११।। जह न तरइ आरुहिउं पंके खुत्तो करी थलं कह वि । तह नेहपंकखुत्तो जीवो नाऽऽरोहइ धम्मथलं ।।५१२।। छिजं सोसं मलणं बंधं निप्पीलणं च लोयम्मि । जीवा तिला य पेच्छह पावंति सिणेहसंबद्धा ।।५१३।। दूरुज्झियमजया धम्मविरुद्धं च जणविरुद्धं च । किमकजं जं जीवा न कुणंति सिणेहपडिबद्धा ? ।।५१४।।

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348