Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 314
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ 303 सः सीदति मृत्युजराव्याधिमहापापसैन्यप्रतिरुद्धः त्रातारमप्रेक्षमाणो निजकर्मविडम्बितो जीवः ।।४७२।। ગાથાર્થ : અને એ પ્રમાણે પણ શાસ્ત્રમાં ક્ષેત્રાદિ દુર્લભ કહેવાયા છે તેને પણ પ્રાપ્ત કરીને જેનાવડે જિનધર્મમાં પ્રમાદ કરાયો છે તે મૃત્યુ-જરા-વ્યાધિ-મહાપાપ રૂપી સૈન્યથી રુંધાયેલો રક્ષકને નહીં જોતો પોતાના કર્મથી વિડંબિત કરાયેલો જીવ ઝૂરે છે અર્થાત્ સદાય છે. (૪૭૧-૪૩૨) गतार्थे ।। अथ लब्यायामपि मनुजत्वादिसामग्र्यां जिनधर्मश्रवणस्य दुर्घटतामाह - હવે મનુષ્યત્વ વગેરે સામગ્રી મળી ગઈ હોય છતાં પણ જિનધર્મનું શ્રવણ દુર્લભ છે તેને બતાવતા કહે છે आलस्स मोहऽवन्ना थंभा कोहा पमाय किविणत्ता । भय सोगा अन्नाणा वक्खेव कुऊहला रमणा ।।४७३।। एएहिं कारणेहिं लभृण सुदुल्लहं पि मणुयत्तं । न लहइ सुइं हियकरिं संसारुत्तारणिं जीवो ।।४७४।। आलस्यमोहावज्ञाभ्यः स्तंभात् क्रोधात् प्रमादकृपणते भयशोको अज्ञानं व्याक्षेपकुतूहले रमणम् ।।४७३।। एतैः कारणैः लब्ध्वा सुदुर्लभमपि मनुजत्वं न लभते श्रुतिं हितकरी संसारोत्तारिणी जीवः ।।४७४।। ગાથાર્થ : જીવ સુદુર્લભ એવા પણ મનુષ્યભવને મેળવીને હિતને કરનારી, સંસાર રૂપી સાગરથી उता२नारी सेवा निव श्रवाने माणस., भोड, भवा, भान, ओघ, प्रमा, ५९ता, भय, शोभ, शान, व्याक्षेप, कुतूडल सने 11 स्व३५ ते२ ॥२५॥थी प्राप्त ४२तो नथी. (४७३-४७४) आलस्यमनुत्साहः, मोहो गृहादिप्रतिबंधरूपः, किमेतेऽपि प्रव्रजिता जानन्तीति परिणामोऽवज्ञा, स्तम्भो गर्वः, क्रोधः साधुदर्शनमात्रेणैवाक्षमारूपः, प्रमादो मद्यविषयादिरूपः, कार्पण्यं साधुसमीपे गमने दातव्यं कस्यचिद् किंचिद् भविष्यतीति वैकल्यं, भयं साधुजनोपवर्ण्यमाननरकादिदुःखश्रवणसमुत्थं, शोक इष्टवियोगादिजनितः, अज्ञानं कुतीर्थिकवासनादिजनितोऽनवबोधः, व्याक्षेपो गृहकृषिहट्टादिप्रयोजनजनितं व्याकुलत्वं, कुतूहलं नटनृत्यावलोकनादिविषयं, रमणं द्यूतक्रीडनादिकं, आलस्यादिपदानां पंचम्येकवचनान्तत्वादेतेभ्यः कारणेभ्यो न लभते जन्तुर्जिनधर्मे श्रुति, शेषं स्पष्टमिति ।। जिनधर्मोऽपि दुर्लभ इति पूर्वं प्रतिपादितं तदेव च समर्थयन्नाह - ટીકાર્થઃ આળસ એટલે ઉત્સાહનો અભાવ, મોહ એટલે ગૃહાદિની આસક્તિ, શું આ પણ દીક્ષિતો જાણે છે ? એવો પરિણામ તે અવજ્ઞા, સ્તંભ એટલે ગર્વ, ક્રોધ એટલે સાધુના દર્શન થવા માત્રથી ઉકળાટ થાય તે, પ્રમાદ એટલે મઘ-વિષય-કષાય-નિદ્રા અને વિકથા, કાર્પષ્ય એટલે સાધુ પાસે જઈશ તો કોઈક સાધુને કંઈક આપવું.પડશે તેથી મારે ન્યૂનતા થશે એવું વિચારે, સાધુજનથી વર્ણન કરાતા નરકાદિ દુ:ખોને સાંભળવા ભય ઉત્પન્ન થાય છે તેથી સાધુ પાસે ન જાય. ઇષ્ટજનના વિયોગઆદિથી જે ઉત્પન્ન થાય તે શોક કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348