Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 312
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ 30१ भवारण्येऽनन्ते कुमार्गशतभोलितेन कथंकथमपि जिनशासनं सुगतिपथः पुण्यैर्मया समनुप्राप्तः ।।४६५।। ગાથાર્થ : અનંત ભયારણ્યમાં સેંકડો કુમાર્ગોથી ભોળવાયેલ એવા મારાવડે પુણ્યોથી કોઈક રીતે (महाष्टथी) निशासन ३५. सुगतिनो भा[ प्राप्त ४२।यो छ. (४७५) जिनशासनमेव सुगतिपथः । कथंकथमपि कष्टेनासौ मया प्राप्तः, शेषं सुगमम् ।। किमित्यसौ कष्टेन प्राप्त: ? इत्याह - . જિનશાસન જ સુગતિમાર્ગ છે અને તે મારાવડે કષ્ટથી પ્રાપ્ત કરાયો છે. શા માટે કષ્ટથી પ્રાપ્ત કરાયો છે ? તેને કહે છે आसन्ने परमपए पावेयव्वम्मि सयलकल्लाणे । जीवो जिणिंदभणियं पडिवजइ भावओ धम्मं ।।४६६।। आसन्ने परमपदे प्राप्तव्ये सकलकल्याणे जीवो जिनेन्द्रभणितं प्रतिपद्यते भावतो धर्मम् ।।४६६।। ગાથાર્થ : પ્રાપ્ત કરવા યોગ્ય સકલ કલ્યાણનું ધામ પરમપદ નજીક હોય ત્યારે જીવભાવથી (नेश्वरे ४ा धनी स्वी.२ ४३ छ. (४७७) सुगमा ।। इतश्चायं कष्टप्राप्य इति दर्शयति - અને આથી આ મોક્ષ કષ્ટ સાધ્ય છે તેને બતાવે છે. मणुयत्तखेत्तमाईहिं विविहहेऊहिं लब्भए सो य । समए य अइदुलंभं भणियं मणुयत्तणाईयं ।।४६७।। मनुजत्वक्षेत्रादिभिर्विविधहेतुभिः लभ्यते सो च समये चातिदुर्लभं भणितं मनुजत्वादिकम् ।।४६७।। ગાથાર્થ : મનુષ્યપણું તથા મનુષ્યક્ષેત્ર વગેરે વિવિધ પ્રકારની સામગ્રીથી તે મોક્ષ પ્રાપ્ત કરાય છે અને શાસ્ત્રમાં મનુષ્યની પ્રાપ્તિ અતિ દુર્લભ કહી છે. (૪૧૭) सुबोधा ।। केन पुनर्वचनेन समये मनुजत्वादिकं दुर्लभमुक्तम् ? इत्याह - પણ કયા વચનથી શાસ્ત્રમાં મનુષ્યપણું વગેરે દુર્લભ કહેવાયું છે ? તેને કહે છે माणुस्स खेत्त जाई कुलरूवाऽऽरोग्ग आउयं बुद्धी । सवणोग्गह सद्धा संजमो य लोयम्मि दुलहाइं ।।४६८।। मानुष्यक्षेत्रजातिकुलरूपारोग्यायुर्बुद्धयः श्रवणावग्रही श्रद्धा संयमश्च लोके दुर्लभानि ।।४६८।।

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348