________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रकाश.
ॐ अहम् नत्वा स्मृत्वा जगद्देवं श्रीवीरं परमेश्वरम् ॥ માત્મપ્રકાશરાય વ્યારથા વિર માં || ૨ |
દુહા. परंपरागम पामीने पाळे पञ्चाचार ॥ रजोहरण मुखवत्रिका जैनसूत्र अनुसार ॥१॥
વિવેચન -આ જગતમાં અનેક પ્રકારના ધર્મ માર્ગે પ્રવર્તે છે, પણ તેમાં પૂર્ણ સત્ય સમાયું નથી, દુનીયામાં ત્રણસે ત્રડ પાખંડીઓના મતે છે. અને તેનું વિવેચન શ્રી સૂયડાંગસૂત્ર વિગેરેમાં કર્યું છે, દરેક મતેમાં સંપૂર્ણ અંશે સત્યતા નથી, એવું જ્ઞાન જે વીતરાગ કથિત તને જાણે છે, તેને થાય છે. જે ભવ્ય વીતરાગનાં વચન જાણે છે, તે દુનીયામાં ઉત્પન્ન થએલા ધર્મ પળે, કે જે એકાંત વાદથી ભરપૂર છે, તેમાં ફસાતા નથી. શ્રી વિતરાગ પ્રરૂપિત સાતનનું ગુરૂગમ દ્વારા જ્ઞાન થતાં સમ્યક્ તત્ત્વનું શ્રદ્ધાન થાય છે. માટે ભવ્ય પુરૂએ ગુરૂચરણની ઉપાસના કરવી જોઈએ. સાધુ તરીકે પંચમ પરમેષ્ટિરૂપ ગુરૂ નવકાર
For Private And Personal Use Only