Book Title: Atma Prakasha 1 Author(s): Buddhisagar Publisher: Virchandbhai Krushnaji Mansa View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વજ્ઞપ્રભુએ બે પ્રકારને મોક્ષમાર્ગ બતાવ્યો છે. ૧. સાધુ માર્ગ. ૨. શ્રાવકમાર્ગ. એ બે માથી મોક્ષનગરીમાં જ વાય છે. તે બે માર્ગમાં પણ પ્રવૃત્તિ કરવા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે. માટે આ ગ્રન્થ વાંચવાથી વૈરાગ્ય સંવેગ નિર્વેદદાર મેક્ષની આરાધના થશે. દુહા રૂપે આ ગ્રન્થ બનાવ્યા બાદ માણસાના સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણજીની વિનંતિથી ભણવા માટે તેનું વિવેચન કર્યું છે, અને તેઓ જ આ ગ્રન્થને છપાવી હજારો ભવ્યજીને જ્ઞાનદાન આપવામાં હાયકારી બન્યા છે. અમદાવાદમાં–શાહીબાગમાં ઝવેરી. લલુભાઈ રાયજીના બંગલામાં આ ગ્રન્થના દેહરા. ઝવેરી. મંગળભાઈ (ભેગીલાલ) તારાચંદભાઈએ વાંચ્યા હતા. તેમને વાંચ્યાથી બહુ આનંદ મળ્યો હતો. તેથી તેમને પણ વિજ્ઞમિ વિવેચન માટે કરી હતી. હાલના સમયમાં લેકેનું અધ્યાત્મમાર્ગમાં વિશેષ વલણ થયું છે. તેથી કેટલાક જેનો એકાંત મિથ્યાત્વના અધ્યાત્મ ગ્રન્થ વાંચે છે તેથી તેઓને પણ સમ્યગ જૈનશાસનના અધ્યાત્મજ્ઞાનમાં દોરવાને આ ગ્રન્થ બહુ ઉપયોગી થઈ પડશે, કેટલાક ફક્ત અધ્યાત્મ ગ્રન્થ વાંચી શુષ્કજ્ઞાની બની સદ્વર્તન ઉચઆચાર વ્યવહાર કિયાથી ભ્રષ્ટ બને છે તેઓને આ ગ્રન્થ સારા વિચારો આપી આચારવિચારની ઉચ્ચકોટિના સર્વર્તનમાં અને વ્યવહારધર્મ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 546