Book Title: Atma Prakasha 1 Author(s): Buddhisagar Publisher: Virchandbhai Krushnaji Mansa View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) અતાવે છે. આ ગ્રન્થ વ્યવહાર અને નિશ્ચયનું સમ્યક્ પ્રતિપાદન કરે છે. જો કે આ ગ્રન્થ અધ્યાત્મ શાસ્ત્રના છે અને તેમાં નિશ્ર્વચનયનુ' વિશેષ વર્ણન છે તેપણ વ્યવહારનયને કારણ પરત્વે આદૈય બનાવવામાં ખામી રાખી નથી. અધ્યાત્મજ્ઞાનનુ વિશેષ વિવેચન કર્યું છે તે અધ્યાત્મજ્ઞાન અર્થે છે. પણ તેથી વ્યવહારનો લેપ કરવા માટે નથી. તેમ જ્યાં વ્યવહારનું વિશેષ પ્રતિપાદન કર્યુ છે ત્યાં એમ સમજવું કે ભવ્યજનોની વ્યવહાર ધર્મમાં પ્રવૃત્તિ સૂચવી છે. પણ નિશ્ચયનયનું ખંડન કર્યુ નથી. આ ગ્રન્થમાં પ્રથમ અRsવૃત્તિનું સ્વરૂપ અતાવ્યું છે. ત્યારબાદ અવૃત્તિના નાશ માટે ષદ્ભવ્યનું તથા સાતનયનુ જ્ઞાન બતાવ્યું છે. અને પશ્ચાત્ સાધ્યતત્ત્વ છેલ્લા દુહાઓમાં મતાવ્યું છે. તેમજ જ્ઞાન, ક્રિયા, એ એથી મુક્તિ મળે છે. એમ સર્વ સારાંશ દર્શાવ્યેા છે. એકલા જ્ઞાનથી પણ મુક્તિ નથી તેમજ એકલી ક્રિયાથી પણ મુક્તિ નથી. એથી મુક્તિ છે. શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિ હે છે કે परस्परं कोऽपि योगः क्रियाज्ञानविशेषयोः स्त्रीपुंसयोरिवानन्दं प्रसूते परमात्मजम् ॥ १ ॥ भाग्यं पंगूपमं पुंसां व्यवसायोंऽधसंनिभः यथा सिद्धिस्तयोर्योगे तथा ज्ञानचरित्रयोः ॥ २ ॥ પરસ્પર ક્રિયા અને જ્ઞાનમાં એવું માહાત્મ્ય રહેલ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 546