________________
६५५ अनेकान्तजयपताका
(ચતુર્થ: तदभिधाने न किञ्चिदुक्तं स्यात्, कथमेवमवस्तुत्वप्रतिपत्तिपुरस्सरा तत्प्रवृत्तिः ? (१०) न च तत्प्रतिपत्तावर्थतो वस्तुप्रतिपत्तिः, तुच्छत्वेन तस्यैवाप्रतिपत्तेः, अन्यथाऽवस्तुत्वविरोधात्, तस्य तेनाप्रतिबन्धात्, सामर्थ्यासिद्धेश्च । अव्यतिरिक्तत्वे वस्तुन एवापोहत्वात्
- થાક્યો ... द्वितीयं विकल्पमधिकृत्याह-अवस्तुत्वे पुनरपोहस्य तदभिधाने-अवस्त्वभिधाने । किमित्याह-न किञ्चिदुक्तं स्यात्-भवेत्, कथमेवमवस्तुप्रतीतिपुरस्सरा तत्प्रवृत्तिस्तस्मिन्वस्तुनि प्रवृत्तिः ? न च तत्प्रतिपत्तौ-अपोहप्रतिपत्तौ सत्यां शब्देन अर्थतः-अर्थापत्त्या तत्प्रतिबन्धान्यथाऽनुपपत्तिलक्षणया वस्तुप्रतिपत्तिः-स्वलक्षणप्रतिपत्तिः । कुत इत्याह-तुच्छत्वेन हेतुना तस्यैव-अपोहस्य अप्रतिपत्तेः शब्देन । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमेऽवस्तुत्वविरोधात् प्रक्रमादपोहस्य, तथा तस्य-तुच्छस्यापोहस्य तेन-वस्तुना सह अप्रतिबन्धात् तादात्म्याद्ययोगेन, तथा सामर्थ्यासिद्धेश्च तस्यैव तुच्छस्यापोहस्य । अनेन तद्व्यति
અનેકાંતરશ્મિ .... તેથી વસ્તુવ્યતિરિક્ત અપોહને વસ્તુ માનવારૂપ પ્રથમપક્ષ ઉચિત નથી...
(ખ) જો વસ્તુતિરિક્ત અપોહને અવસ્તુ માનો, તો તેવા અને કહેવા દ્વારા ખરેખર તો શબ્દ દ્વારા કશું જ કહેવાય નહીં... આશય એ કે, સત્ વસ્તુને તો તમે શબ્દવાચ્ય માનતાં નથી અને અપહરૂપ અસત્ વસ્તુને શબ્દવાચ્ય કહો છો... પણ અપોહ જો અસતું હોય, તો તેને શબ્દ શી રીતે કહે ? ફલતઃ તે શબ્દ દ્વારા કોઈનું પણ કથન થાય નહીં.
વળી, શબ્દ દ્વારા અપહરૂપ અવસ્તુની પ્રતીતિ થયે, વસ્તુ વિશે પ્રવૃત્તિ શી રીતે સંગત બને? (શું પ્રતીતિ અસત્ પદાર્થની અને પ્રવૃત્તિ સત્ પદાર્થ વિશે – એવું કદી બને ?).
(૧૦) બૌદ્ધ : અપોહ તે વસ્તુ વિના હોઈ શકે જ નહીં – એમ અપોહ/વસ્તુ વચ્ચે પ્રતિબંધ (=સંબંધ) હોવાથી, શબ્દ દ્વારા અપોહનો બોધ થયે, અથપત્તિથી સ્વલક્ષણરૂપ વસ્તુનો પણ બોધ થાય... ફલતઃ વસ્તુ વિશે પ્રવૃત્તિ અસંગત નહીં રહે...
સ્યાદાદીઃ આ વાત પણ બરાબર નથી, કારણ કે અપોહ તો તુચ્છ (=અવસ્તુરૂપ) હોવાથી, તે અપોહનો શબ્દ દ્વારા બોધ શક્ય જ નથી...
બૌદ્ધ : (અન્યથાક) અવસ્તુરૂપ હોવા છતાં પણ, તેનો બોધ માની લઈએ તો?
સ્યાદ્વાદીઃ તો તો તેને અવસ્તુ માનવું અસંગત ઠરશે, કારણ કે બોધ થાય તો તેને અવસ્તુ કેમ કહેવાય ? (અને અવસ્તુ હોય તો તેનો બોધ કેમ થાય?) એટલે અપોહનો બોધ જ સંગત નથી, તો અર્થોપત્તિ દ્વારા વસ્તુનો બોધ પણ શી રીતે સંગત બને ?
બીજી વાત, અપોહ તો તુચ્છરૂપ હોઈ, તેની સાથે પ્રતિબંધ (=સંબંધો પણ સંભવિત નથી, કારણ કે વસ્તુ-અવસ્તુ વચ્ચે (૧) તાદાભ્ય સંબંધ પણ ન ઘટે, અને (૨) તદુત્પત્તિ સંબંધ પણ ન
૨. “શબ્દન' રૂતિ પાડો ઇ-પુતછે નાતિ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org