Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 234
________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ मिच्छत्तसेलकुलिसं, अण्णाणतमोहभक्खरब्भूतं । चरणरयणायरनिभं, अचिंतचिंतामणीकप्पं ॥१५॥ (मिथ्यात्वशैलकुलिशमज्ञानतमओघभास्करभूतं । चरणरत्नाकरनिभमचिन्त्यचिन्तामणिकल्पं ॥१५॥ सिवसुहफलकप्पतरूं जहट्ठियासेसणेयपडिबद्धं । णाणानओहगहणं जिणवयणं तिहुयणपसिद्धं ॥१६॥ (युग्मम्) (शिवसुखफलकल्पतरुः, यथास्थिताशेषज्ञेयप्रतिबद्धम् । नानानयौघगहनं जिनवचनं त्रिभुवनप्रसिद्धम् ॥ १६॥) (१) मिथ्यात्वम्-अतत्त्वादिषु तत्त्वाद्यभिनिवेशः तदतिदुर्लध्यतया शैल इव मिथ्यात्वशैलस्तद्भेदे अप्रतिहतशक्तितया कुलिशमिव कुलिशं मिथ्यात्वशैलकुलिशम् । अज्ञान-विशिष्टसंविदभावस्तदेवाप्रतिपत्तिहेतुत्वसाम्यात्तम-ओघ इव अज्ञानतमओघः, तद्विध्वंसने भास्करभूतं अज्ञानतमओघभास्करभूतम् । चरणं व्रतादि, उक्तं च "वयसमणधम्मसंजमवेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तवकोहनिग्गहा इइ चरणमेयं ॥ १ ॥” इति । तदेव मुक्तिहेतुतया रत्नमिव चरणरत्नं तस्य आकरनिभमन्यत्र तदसंभवात् चरणरत्नाकर જિનવચનની સ્તુતિ (૧) ગાથાર્થઃ મિથ્યાત્વરૂપ પર્વત માટે વજસમાન, અજ્ઞાનરૂપ અંધકાર સમુદાય માટે સૂર્યતુલ્ય, ચરણ-ચારિત્રરૂપ રત્નની ખાણ જેવું, અચિંત્યચિંતામણિ દેશ, મોક્ષસુખરૂપ ફળ માટે કલ્પવૃક્ષ, યથાસ્થિત અશેષ શેયપદાર્થો સાથે સંબદ્ધ, અનેકનયોના સમૂહથી ગહન બનેલું જિનવચન ત્રણ ભુવનમાં सोमाविण्यात छ.॥ १५-१६॥ મિથ્યાત્વ અતત્ત્વ વગેરેમાં તત્ત્વ વગેરે રૂપે પકડ. આ મિથ્યાત્વનું ઉલ્લંઘન કરવું એ કપરું કામ છે. માટે મિથ્યાત્વને પર્વતની ઉપમા આપી. જિનવચન આ મિથ્યાત્વને ભેદવાની સચોટ શક્તિથી વજસમાન છે, તેથી જિનવચનને વજની ઉપમા આપી. અજ્ઞાન વિશિષ્ટ જ્ઞાનનો અભાવ. અંધકારની જેમ અજ્ઞાન પણ બોધ થવા દેતું નથી. આમ, અબોધમાં હેતુ તરીકેની સામ્યતાથી અજ્ઞાનને અંધકાર સાથે સરખાવ્યું. સૂર્ય જેમ અંધકારને ભેદે છે, તેમ જિનવચન અજ્ઞાનને ભેટે છે. માટે જિનવચનને “ભાસ્કર” શબ્દથી नवा-यु. ५२९व्रत वगैरे. युं ४ छ, 'प्रत, श्रमधर्म, संयम, वैयावथ्य, ब्रह्मययन गुप्तिमी, नात्रि (दृशन, शान, यारित्र), त५ अने ठोधनो नियमा य२५॥ छे. ।।१।।' यारित्र भोक्षमा કારણ હોવાથી રત્ન સમાન છે. આ ચરણરત્ન જિનવચનને છોડી અન્યત્ર પ્રાપ્ત થતું નથી. માટે १. व्रतश्रमणधर्मसंयमवैयावृत्त्यं च ब्रह्मगुप्तयः । ज्ञानादित्रिकं तपःक्रोधनिग्रहा इति चरणमेतत् ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258