Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 252
________________ २४ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ वाच्यं?, स एव विकल्प इति चेत्, न, तत्र स्वलक्षणावभासानभ्युपगमात्, अन्यथा विकल्पत्वहानिप्रसङ्गात्, अनवभासितेन चैकीकरणानुपपत्तेः, अतिप्रसङ्गात् । अथ विकल्पादन्य एव कश्चिद् विकल्प्यमेवार्थं दृश्यमित्यध्यवस्यतीति प्रतिपद्येथाः, तदयुक्तं, स्वदर्शनपरित्यागप्रसङ्गादेवमभ्युपगमे सत्यात्माऽभ्युपगमप्रसङ्गात् । विकल्पकाले हि विकल्पादन्यो बोधस्वभावो दृश्यविकल्प्यावर्थावेकीकुर्वन्नात्मैवोपपद्यते, तदानीमन्यस्य विकल्पस्याभावादनभ्युगमाच्च । निर्विकल्पकदर्शनस्य चैकीकरणाध्यवसायासंभवात्, अन्यथा विकल्परूपताप्रसङ्गादित्यलं दुर्मतिस्पन्दितेषु । तदेवं वाच्यवाचकभावसंबन्धेन यथास्थिताशेषज्ञेयप्रतिबद्धं जिनवचनमिति स्थितम् । पुनरप्येतदेव विशेषयति – 'नानानयौघगहनं' । नाना-अनेकप्रकारा नयाः-नैगमादयस्तेषामोघः-सङ्घातस्तेन गहनं गुपिलम् । इत्थं जिनवचनं त्रिभुवनेऽपि प्रसिद्धं त्रिभुवनप्रसिद्ध ઉભી થાય, જે અતિપ્રસંગરૂપ છે. વળી, આ બંનેનું (બાહ્યર્થ અને વેકપ્યાર્થનું) એકીકરણ કોણ કરે છે? “જેમાં વિકધ્યઅર્થ પ્રતિભાસે છે, તે વિકલ્પ જ આ બંનેનું એકીકરણ કરે છે તેમ કહેવું બરાબર નથી. કારણ કે વિકલ્પમાં સ્વલક્ષણ= બાહ્યર્થનો પ્રતિભાસ સ્વીકાર્યો નથી. અન્યથા તેમાં વિકલ્પરૂપતાની હાનિનો પ્રસંગ છે. (આ અંગે વિસ્તૃત ચર્ચા ગા.૪૨૨ થી ૪૩૮ થી જાણી લેવી.) આમ, વિકલ્પમાં બાહ્યર્થનો અવભાસ નથી. તેથી વિકલ્પ તે દશ્ય બાહ્યાર્થ સાથે વિકધ્ય અર્થોનું એકીકરણ કરે તે સંગત નથી. અન્યથા અતિપ્રસંગ આવે. હવે “જો વિકલ્પથી અન્ય જ કોઈ વિકધ્ય અર્થ દશ્ય છે.' એવો અધ્યવસાય કરે છે.” એમ સ્વીકારશો તો તે બરાબર નથી. કારણ કે તેમાં સ્વમતવિરોધ છે. કારણ કે આત્મતત્ત્વ સ્વીકારનો પ્રસંગ છે. તે આ પ્રમાણે-વિવક્ષિતવિકલ્પથી અન્ય વિકલ્પ એકીકરણ કરે તે સંભવિત નથી, કારણ કે એક વિકલ્પકાળે અન્ય વિકલ્પ હોય નહીં. તથા યોગ્ય પણ નથી, કારણ કે વિકલ્પમાં દશ્ય બાહ્યાર્થનો આભાસ નથી. આ જ પ્રમાણે નિર્વિકલ્પ દર્શન પણ આ કાર્યમાં સમર્થ નથી, કારણ કે તેમાં એકીકરણ અધ્યવસાય સંભવે નહીં. (વિકપ્યુઅર્થનો અવભાસ નથી ઇત્યાદિ કારણોથી અસંભવ છે.) અન્યથા (વિકધ્યઅર્થનો અવભાસ વગેરે હોય) તો તે નિર્વિકલ્પકરૂપ ન રહેતા વિકલ્પરૂપ બની જાય. આમ, દક્ષાર્થ અને વિકમ્રાર્થના એકીકરણના કર્તા તરીકે વિવક્ષિત વિકલ્પ, અન્ય વિકલ્પ અને નિર્વિકલ્પક અસિદ્ધ છે અને જે કર્તા હોય, તે બોધસ્વભાવવાળો હોવો જરૂરી છે. તેથી પરિશેષન્યાયથી અને એકીકરણની અન્યથા અનુપપત્તિથી એકીકરણ કર્તા તરીકે બોધસ્વભાવવાળો આત્મા સિદ્ધ થાય છે. પણ આ તમારા મતથી વિરુદ્ધ છે. તેથી દુબુદ્ધિવાળાઓના તરંગોની-ચર્ચાથી સર્યું. આમ, જિનવચન વાચ્યવાચકભાવસંબંધ દ્વારા સઘળાય ય પદાર્થો સાથે યથાસ્થિત પ્રતિબદ્ધ છે. અર્થાત્ વાસ્તવિક અર્થ સાથે સંકળાયેલું છે એમ નિર્ણય થાય છે. વળી, આ જિનવચનનું વિશેષણ બતાવે છે. નાનાનયૌઘગહન” – આ જિનવાણી નૈગમ વગેરે અનેક નયના સમુદાયથી ગહન બનેલી છે. આવા વિશેષણોથી-ગુણોથી સભર જિનવચન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258