Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 235
________________ परिशिष्ट - २ निभम् । तथा अचिन्त्यचिन्तामणिकल्पं चिन्तातिक्रान्तानाबाधसकलदेशकालावलम्बि वस्तुस्तोमावगमनिबन्धनत्वात् । तदुक्तम् - शब्दार्थविचारणाधिकारः अब्भुयतरमिह एत्तो अन्नं किं अत्थि जीवलोगम्मि ? | जं जिणवयणेणत्था तिकालजुत्तावि नज्जंति ॥ १ ॥” त्ति । तथा शिवो-मोक्षस्तस्मिन् यत्सुखं तदेव फलं तस्य प्रार्थ्यमानस्य अवन्ध्यशक्तियुक्ततया कल्पतरुरिव शिवसुखफलकल्पतरु: । 'जहट्ठियासेसनेयपडिबद्धं' ति । यथास्थितैरशेषैर्ज्ञेयैस्तद्गोचरैः सह वाच्यवाचकभावसंबन्धेन प्रतिबद्धं-संबद्धं यथास्थिताशेषज्ञेयप्रतिबद्धम् । ( २ ) नन्वचिन्त्यचिन्तामणिकल्पमित्यनेनैव गतार्थत्वादपार्थकमिदं विशेषणम् । तथाहि - अचिन्त्य - चिन्तामणिकल्पत्वमनाबाधवस्तुस्तोमावगमनिबन्धनत्वं व्याख्यातं तथा च सति सामर्थ्यादवगम्य एव अस्य यथास्थिताशेषज्ञेयप्रतिबद्धत्वम्, अन्यथा तन्निबन्धनस्य वस्तुस्तोमावगमस्यानाबाधकत्वायोगादिति, न, कुनयमतव्यवच्छेदफलतयाऽस्य सार्थकत्वात् । अस्ति ह्येवंविधमपि कुनयमतं यदवस्तुविषयोऽपि वस्त्वध्यवसायनिबन्धनं शब्द इति । तदुक्तम् - -> જિનવચનને ‘ચરણરત્નાકર’ તુલ્ય ઓળખાવ્યું. વળી, ચિન્તા=મનનો વિષય, ન બને તેવી સકલ દેશને અને સકળ કાળને આશ્રયીને રહેલી તમામ વસ્તુઓનો બાધા વિનાસુખેથી, બોધ થવામાં કારણભૂત હોવાથી જિનવચનને અચિત્ત્વચિન્તામણિતુલ્ય કહ્યું. કહ્યું જ છે કે, ‘આને છોડી આ જીવલોકમાં બીજું શું અદ્ભુત છે કે, જિનવચન દ્વારા ત્રણે કાળમાં રહેલા પણ અર્થો=પદાર્થોનો બોધ થાય છે. ।।૧।।’ જેઓ શિવ=મોક્ષના સુખરૂપ ફળની પ્રાર્થના કરે છે તેઓને અમોઘશક્તિના કારણે તે ફળ અવશ્ય આપનારું હોવાથી જિનવચન કલ્પવૃક્ષ તુલ્ય છે તથા આ જિનવચન (તેના વિષયભૂત) સઘળા જ્ઞેયપદાર્થો સાથે વાચ્યવાચકભાવ સંબંધથી સંકળાયેલું છે. (૨) શંકા ‘જિનવચન અચિત્ત્વચિન્તામણિતુલ્ય છે’ તેમ કહેવામાત્રથી અર્થથી ‘જિનવચન સઘળા શેય સાથે વાચ્યવાચકભાવ સંબંધથી સંકળાયેલું છે' તેમ સિદ્ધ થઈ જાય છે. Jain Education International તાત્પર્ય : તમે જ એવી વ્યાખ્યા કરી કે, ‘જિનવચન વસ્તુસમુદાયનો સુખેથી બોધ કરાવતું હોવાથી અચિત્ત્વચિંતામણિતુલ્ય છે.’ આ અર્થના સામર્થ્યથી જ એવો બોધ થઈ જાય છે કે, ‘જિનવચન અશેષ વસ્તુસમુદાય સાથે વાચ્યવાચકભાવ સંબંધ ધરાવે છે. અન્યથા આ સંબંધ વિના, આ સંબંધથી જ થતો અશેષ વસ્તુસમુદાયનો બોધ થઈ શકે નહીં. તેથી ‘નક્રિય’ વિશેષણ પુનરુક્તિરૂપ હોઈ નકામું છે. સમાધાન : આ વિશેષણ કુમતનો વ્યવચ્છેદ કરતું હોવાથી સાર્થક છે. એવો પણ એક કુમત છે કે, ‘શબ્દ અવસ્તુવિષયક હોવા છતાં પણ વસ્તુના અધ્યાવસાયમાં કારણ છે.' અર્થાત્ જો કે શબ્દથી વસ્તુનો અધ્યવસાય થાય છે, છતાં પણ વસ્તુ શબ્દનો વિષય નથી. શબ્દ અને વસ્તુ વચ્ચે-સંબંધ નથી. જ્ઞાનવાદી १. अद्भुततरमिह एतस्मादन्यत् किमस्ति जीवलोके ? । यज्जिनवचनेनार्थास्त्रिकालयुक्ता अपि ज्ञायन्ते ॥१॥ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258