Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 247
________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः चेन्द्रियगम्योऽर्थः शाब्दे ज्ञाने शब्दसंसृष्ट इति, यो हि यस्य शब्दस्यार्थः स तेन शब्देन संसृष्टः शाब्दे ज्ञानेऽवभासते, यथा गोशब्देन गोपिण्डः, एतावन्मात्रनिबन्धनत्वाद्वाच्यत्वस्येति, तदेतदयुक्तम्, इन्द्रियार्थस्य शाब्दे ज्ञाने शब्दसंसृष्टस्यानवभासासिद्धेः तथाहि - कृष्णं महान्तं खण्डं मसृणमपूर्वमपवरकात् घटमानयेत्युक्तः सन् कश्चित् तज्ज्ञानावरणकर्मक्षयोपशमयुक्तस्तमेवार्थं तथा प्रत्यक्षमिव शाब्देन ज्ञानेन प्रतिपद्यते तदन्यानेकघटमध्ये तदानयनाय तं प्रति भेदेन प्रवर्त्तनात्, तथैव चापि तत्प्राप्तेरिति । (११) अथोच्येत - यदि शाब्देऽपि ज्ञाने इन्द्रियार्थः प्रतिभासमानोऽभ्युपगम्यते, तर्हि प्रत्यक्षस्येव तस्यापि स्फुट एव प्रतिभासो भवेत्, न च भवति, तथानुभवाभावात्, तन्न शाब्दज्ञानमिन्द्रियार्थविषयमिति, तदयुक्तं, स्फुटास्फुटप्रतिभासयोर्वस्तुभेदकत्वायोगात्, तथाहि - एकस्मिन्नपि नीलस्वलक्षणे दूरासन्नदेशवर्तिप्रतिपत्तृज्ञाने स्फुटास्फुटप्रतिभासे भवतः, न च तद्भावेऽपि बाह्यवस्तुभेदः, तथेहाप्येकस्मिन् स्वलक्षणे इन्द्रियजशाब्दज्ञाने स्फुटास्फुटप्रतिभासे भविष्यतः, न च तद्गोचरवस्तुभेद इति । अथ मन्येथाः - વસ્તુનો અવભાસ થાય છે અને જ્ઞાનને અનુરૂપ વસ્તુની પ્રાપ્તિ પણ થાય છે. બૌદ્ધઃ- જો શાબ્દજ્ઞાનમાં ઇન્દ્રિયગમ્ય વસ્તુનો પ્રતિભાસ થતો હોય, તો પ્રત્યક્ષની જેમ સ્પષ્ટ પ્રતિભાસ જ થવો જોઈએ. પણ તેવો અનુભવ થતો નથી. તેથી શાબ્દજ્ઞાન ઇન્દ્રિયગમ્યવિષયવાળું નથી. જૈન - તમારી વાત સરાહનીય નથી. સ્ફટાસ્કૂટપ્રતિભાસ કંઈ વસ્તુભેદક નથી. જેનો સ્ફટ પ્રતિભાસ થાય, તે જ વસ્તુ અને જેનો ફુટ પ્રતિભાસ ન થાય, તે વસ્તુ નહીં. તે વાત બાલિશ છે. કેમકે નીલસ્વરૂપવાળી એકની એક વસ્તુ પણ દૂર અને નજીક રહેલા જોનારના ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાનમાં ક્રમશઃ અસ્પષ્ટ અને સ્પષ્ટ રૂપે ભાસે છે. શું તેટલામાત્રથી એ નીલ આદિ વસ્તુમાં ભેદ માનશો? શું એમ કહેશો કે, “દૂર રહેલાના જ્ઞાનમાં ભાસતી વસ્તુ અસ્પષ્ટ છે, માટે તે નીલ આદિ રૂપવાળી વસ્તુ ઇન્દ્રિયગમ્યવિષય નથી. અને માટે દૂરની વ્યક્તિનું અસ્પષ્ટ પ્રત્યક્ષ ઇન્દ્રિયાર્થવિષયક નથી. આમ કહી શકાય તેમ નથી કેમકે તેમાં પ્રત્યક્ષજ્ઞાનને અપ્રમાણ માનવાની વગેરે આપત્તિ છે. બસ, તે જ પ્રમાણે પ્રસ્તુતમાં કોઈક બાહ્ય વસ્તુ ઇન્દ્રિયજ પ્રત્યક્ષજ્ઞાનમાં ફુટ ભાસે, અને શાબ્દજ્ઞાનમાં અસ્કુટ ભાસે, તેટલા માત્રથી કંઈ વસ્તુમાં ભેદ પડતો નથી. અર્થાત એકની એક વસ્તુ જ સ્પષ્ટીસ્પષ્ટઆભાસરૂપે પ્રત્યક્ષમાં અને શાબ્દજ્ઞાનમાં ભાસે છે. માટે શાબ્દજ્ઞાન પણ ઇન્દ્રિયાર્થવિષયક જ છે. - શાદજ્ઞાન વસ્તુના ભાવાભાવનું અનનુવિધાયક-બૌદ્ધ (૧૧) બૌદ્ધઃ- “ઘટીવગેરે વસ્તુના અભાવમાં પણ, “ઘટ' વગેરે શબ્દથી શાબ્દજ્ઞાનમાં ‘ઘટ’વગેરે વસ્તુનો પ્રતિભાસ થાય છે. તેથી “ઘટ’વગેરે પદાર્થની હાજરીમાં થતો શાબ્દબોધ વસ્તુના યથાસ્વરૂપને સ્પર્શ કરતો નથી. કેમકે વસ્તુના ભાવાભાવનું અનુવિધાયક નથી. શાબ્દજ્ઞાનમાં વસ્તુનો પ્રતિભાસ વસ્તુના ભાવ અને અભાવમાં સમાનરૂપે થતો હોવાથી આ પ્રતિભાસ પ્રતિભાસિત થતી વસ્તુના ભાવાભાવને અનુસરતો નથી. માટે આ પ્રતિભાસ વસ્તુનું ગ્રાહક નથી. વસ્તુના અભાવમાં વસ્તુનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258