________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८३८
– (१७८) या पुनर्भिन्नाक्षस्य क्वचिच्छब्दादप्रतीतिरेव सा तथाविधतदन्यस्येव क्षयोपशमवैकल्येन । न खल्वनन्धोऽपि तथाविधक्षयोपशमविकलो जनः क्वचिद् रत्नादौ
જ વ્યાર प्रतीतेः तद्विशेषावसायात्-रक्ततादिविशेषावसायात् । एतच्चागोपालाङ्गनादिप्रतीतं वस्तु । या पुनर्भिन्नाक्षस्य-अन्धस्य क्वचित्-अपूर्वे शब्दादप्रतीतिरेवेन्द्रियार्थे सा तथाविधतदन्यस्येव-जडमतेः चक्षुष्मतोऽपि क्षयोपशमवैकल्येन । एतदेव भावयति न खल्वित्यादिना । न खलु अनन्धोऽपि तथाविधक्षयोपशमविकलः जनः-प्रमाता क्वचिद् रत्नादौ
~ અનેકાંતરશ્મિ ... પ્રશ્નઃ તો શું ઘટશબ્દથી, સ્વરૂપથી (રક્તવાદિ શબ્દથી) અભિલાપ્ય એવા જ રક્તવાદિનો બોધ થાય?
ઉત્તરઃ ના, એવું નથી... ઘટમાં રહેલ સ્વરૂપથી અનભિલાપ્ય ધર્મોનો પણ, ઘટશબ્દથી બોધ થાય છે... આવું યદ્યપિ ગ્રંથમાં કહ્યું નથી, તો પણ ઉપલક્ષણથી સમજી લેવું...).
એટલે ઘટશબ્દથી અનભિલાપ્ય ધર્મોનો પણ બોધ થાય જ છે... પ્રશ્નઃ પણ તેનાથી તેવો બોધ થવામાં પ્રમાણ શું?
ઉત્તર : પ્રમાણ એ જ કે, ઘટરૂપે તુલ્ય પણ બધા ઘડાઓમાં, તે ઘટશબ્દથી, ઘટમાં રહેલ રક્તત્વાદિ વિશેષધર્મોનો બોધ થાય છે. અને તેથી તે લાલ ઘડો જ લાવે છે, બાકી જો શબ્દથી અનભિલાપ્ય ધર્મોનો બોધ ન માનવામાં આવે, તો ઘટશબ્દથી તે રક્તવાદિનો બોધ સંગત થાય નહીં.
નિષ્કર્ષ તેથી અભિલાખ-અનભિલાષ્યરૂપ એક જ વસ્તુ, શબ્દ-ઇન્દ્રિયના વિષયરૂપે માનવી જોઈએ... (એટલે જ શબ્દથી કથંચિત્ અનભિલાષ્યની અને ઇન્દ્રિયથી કથંચિત્ અભિલાષ્યની પણ પ્રતીતિ થાય છે જ...) આવી ઉભયરૂપ વસ્તુ તો, ગોપાલ-અંગના સુધીના દરેક વ્યક્તિને પ્રતીતિસિદ્ધ છે...
પૂર્વપક્ષકથિત તર્કોનો નિરાસ - (૧૭૮) પૂર્વપક્ષઃ રક્તાદિ રૂપો ઇન્દ્રિયનો વિષય છે અને તે જ જો શબ્દનો પણ વિષય હોય, તો ભિન્ન આંખવાળાને પણ, શબ્દથી તેઓનો બોધ કેમ થતો નથી? (આંધળાને પણ શબ્દથી તેવા રૂપાદિની પ્રતીતિ થવી જોઈએ ને ?)
સ્યાદ્વાદી: સાંભળો, તેવો ક્ષયોપશમ ન હોવાથી, જેમ ચક્ષુવાળા જડબુદ્ધિ વ્યક્તિને પણ, ઇન્દ્રિયના વિષયનો બોધ થતો નથી, તેમ અંધને પણ, તે જ કારણે શબ્દથી ઇન્દ્રિયાથેની પ્રતીતિ થતી નથી... (બાકી તેવો ક્ષયોપશમ થવામાં તો, તેને પણ ઇન્દ્રિયાથેની પ્રતીતિ શક્ય જ છે...)
પ્રશ્ન : પણ શું ચક્ષુવાળાને પણ, તેવા ક્ષયોપશમના અભાવે ઇન્દ્રિયાથેની પ્રતીતિ ન થાય, એવું બને?
નમિત્રાક્ષસ્થ' રૂતિ પૂર્વમુકિતપીઠ: I ૨. “ન : પ્રમતા' રૂતિ -પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org