Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ વળી “આગમજ્યાત” નું વ્યવસ્થા ત ંત્ર (સરનામાની ચાક્કસ નોંધ રાખવી, દરેકને બરાબર પાસ્ટથી માકલવા આદિ) જાળવવામાં પૂરતા સમય–શ્રમ અને બુદ્ધિના ખંતપૂર્વક સદુપયેાગ કરનાર, આગમજ્યેત કાર્યાલય-મહેસાણાના સંચાલક કીર્તિકુમાર ફુલચંદ પટવા, ( દિલીપ નેવેલ્ટી સ્ટારવાળા), તથા સેવંતીલાલ શાન્તિલાલ શાહ મેવાળાના ધ પ્રેમનું ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરીએ છીએ. આગમજ્યેાતનું પ્રકાશન છેલ્લા ત્રણ વર્ષથી સમયસર એટલે કે આસે। સુદ પૂનમે અથવા જ્ઞાનપંચમીએ પ્રકટ કરવા માટે મથામણુ કરવા છતાં અવ્યવસ્થા થઇ હતી, પરંતુ ચાલુ વર્ષે આ પ્રકાશન સમયસર થયેલ છે. છેવટે મુદ્રણદોષ આદિથી રહી ગયેલ ક્ષતિઓ બદલ હાર્દિક મિથ્યાદુષ્કૃત માંગી આગમભક્તિના મળેલ અણુમાલ લહાવા બદલ અમારી જાતને ધન્ય માની વિરમીએ છીએ વીર નિ. સં. ૨૪૯૮ વિ.સં. ૨૦૨૮ ભાદરવા વદ ૨ કાપડ બજાર, મુ. કપડવંજ, ( જિ. ખેડા ) આત્મ કલ્યાણ કયારે ? - બીજાના દ્વેષ જોને આંખ મીચાઈ જાય ત્યારે ! અછતા પણ પેાતાના દોષાને હસતે મુખે સ્વીકારાય ત્યારે ! ઉત્કૃષ્ટ પૌદ્ગગલિક સુખા પણ હળાહળ ઝેર જેવા લાગે ત્યારે ! વીતરાગ પ્રભુની આજ્ઞા પાછળ મરીફીટવાનું ગમે ત્યારે ! . & નિવેદક રમણલાલ જેથભાઈ કાર્યવાહક આગમાહારક ગ્રંથમાળા '

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 260