Book Title: Agam Jyot 1972 Varsh 07
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ - પ્રકાશ કી ય નિવેદન ) દેવ-ગુરુ કૃપાએ નાનકડા ઝરણા રૂપે પ્રગટ થયેલ અમારી સંસ્થાના વિશાળ વ્યાપક સ્વરૂપની પ્રતીતિ કરાવે તેવું મહત્ત્વપૂર્ણ તાવિક વિષયથી ભરપૂર પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનના સંગ્રહરૂપ આગમ-જેત” પ્રકાશન યોજનાનું સાતમું પુસ્તક ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ રજૂ કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. વિ. સંવત ૨૦૧૦ માં પૂ.ગચ્છાધિપતિશ્રી આચાર્યદેવશ્રીમાણિજ્યસાગર સૂરીશ્વરભગવંતની નિશ્રામાં પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંતના લાડીલા લઘુશિષ્ય વિર્ય ગણપૂ. મુનિરત્ન શ્રી સૂર્યોદયસાગરજી મ. ની પ્રેરણાથી પૂ. આગમ દ્ધારક આચાર્ય ભગવંતે સમયના સદુપયોગરૂપે રચેલ, અપ્રમત્તદશાની પ્રતીતિરૂપ અનેક નાનાવિધ નાના-મોટા ગ્રંથનું વ્યવસ્થિત સંપાદન કરી પ્રગટ કરવા માટે અમારી ગ્રંથમાળાને જન્મ થયો. પરિણામે પૂ. ગચ્છાધિપતિશ્રીની દેખરેખમાં ૪૫ ગ્રંથ પ્રકટ થયા. છેવટે સર્વની ઉપર શિખર ચઢાવવાની જેમ પૂ. આગધારક આચાર્ય ભગવંતના ગુજરાતી અપ્રકાશિત વ્યાખ્યાનોના થોકડે થેકડા વીંટળા વાળીને પડી રહેલા-તે બધાનું વ્યવસ્થિત પ્રતિલેખન કરી તાવિક સામગ્રી વ્યવસ્થિત કરી શ્રી સંઘ સમક્ષ રજૂ કરવાની વાત ઉપસ્થિત થઈ પૂ. ગચ્છાધિપતિશ્રીની વરદ છત્રછાયામાં પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. મુનિશ્રી અભયસાગરજી મ.ગણિએ સંપાદનની જવાબદારી સ્વીકારી ખૂબ જ ખંતથી મહેનત કરી પૂ. ગણિવર્યશ્રીએ પ્રતિવર્ષ “આગમ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 260