Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ સિદ્ધચકારાધન તીર્થોદ્ધારક, સ્વ. આ. શ્રી ચંદ્રસાગર સૂરિ વર્યના શિષ્યરત્ન તપમૂતિ, શાસનસંરક્ષક, સંઘસમાધિતત્પર, પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય પૂ. મુનિ શ્રી અભયસાગરજી મ. ગણું તથા, પૂ. મહારાજ શ્રી હસ્તક સંપાદન કાર્યમાં વિવિધ રીતે ઉપયોગી થનાર ૫. નિરૂપમ સાગરજી મ., પૂ. મુનિ શ્રી કલ્યાણસાગરજી મ. તથા પૂ. મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ. આદિની ધર્મ સનેહભરી કૃપાદ્રષ્ટિ બદલ અમે અમારી જાતને ગૌરવવંતી માનીએ છીએ. આગમ જાતનું કલાત્મક છાપ માટે પૂરતી કાળજી સેવનાર અને નિઃસ્વાર્થભાવે તનતોડ પરિશ્રમ લેનાર સેવાભાવી સ્વ. શેઠશ્રી સારાભાઈ ગજરાવાળા (અમદાવાદ)ના ગત વર્ષના આકસ્મિક અવસાન પછી પૂ. મહારાજશ્રી હસ્તકના પ્રેસ સંબંધી દરેક કાર્યોમાં તનતોડ પરિશ્રમ-નિવાર્થપણે મૂક સેવા આપી સારાભાઈ શેઠની ગેરહાજરી ન જણાય તેવું ધમસનેહભર્યું લાગણી પૂર્ણ વર્તન દાખવનાર એકંદર “આગમ ચેતના સુંદર પ્રકાશન માટે અહર્નિશ કાળજી અને લાગણી ધરાવનાર શેઠ શ્રી બાબુલાલ કેશવલાલ ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માર્કેટ, રતનપોળ, અમદાવાદ)ને ધર્મપ્રેમની અનુમોદના જેટલી કરીએ તેટલી ઓછી છે. આ ઉપરાંત શેઠ શ્રી લાલભાઈ એલ. પરીખ C. A. અમદાવાદ અને “આગમ ચેતના સ્થાયી કોશની જનાને સ્વરૂપ આપવામાં ખૂબજ સક્રિય ફાળો નેંધાવનાર શ્રી અભયદેવ સૂરિ જેને જ્ઞાન મંદિર અને જૈન ધાર્મિક પાઠશાળાના માનદ્ શિક્ષક શ્રીયુત હરગોવનદાસ સંપ્રીતચંદ શાહના ધર્મપ્રેમની પણ નેંધ આ સ્થળે લેવી જરૂરી છે. વળી “આગમતનું નિઃસ્વાર્થ પણે લાગણીથી વ્યવસ્થા તંત્ર સંભાળી હાદિક ધર્મપ્રેમ સૂચવનાર “શ્રી આગમ જ્યોત લાગણી, માટે અહરિ રાણરમાવાના જેટલી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 340