Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ હવે પછી આ રીતે પ્રતિ વર્ષ જ્ઞાન પંચમીએ “આગામ ત” પ્રકાશિત થશે, તેની નેંધ લેવા વિનંતિ છે. . વાર્ષિક લવાજમ તરીકે પાંચ રૂપિયાની લેજના પણ બંધ કરી - ગ્રાહકના બદલે પૂ. સાધુ-સાધ્વીજી, જ્ઞાન ભંડારે અને વિશિષ્ટ જિજ્ઞાસુ તત્વચિવાળા ગૃહસ્થને ભેટ મોકલવાની યેજના વિચારી છે. આગમ ચેતના પ્રકાશન માટે મમતા ધરાવનારા સ્થાયી કેશ અને ભેટ ચેજનામાં લાભ લેવા શ્રી સંઘને અને ગૃહસ્થાને પ્રેરણા આપનારા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતની કૃપા દ્રષ્ટિના અમે આભારી છીએ. એકંદરે પ્રસ્તુત પ્રકાશનમાં ચતુર્વિધ શ્રી સંઘને હાદિક સહકાર મળી રહ્યો છે, તે ખરેખર અમારા તાત્વિક પ્રકાશનને ગૌરવ આપનાર છે. વધુમાં અમારા કાર્યને મંગલ આશીર્વાદ તેમજ નિશ્રા-છત્ર છાયા દ્વારા અનેકવિધ સરળતા કરી આપનાર, મૂળી નરેશ પ્રતિબેધક પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટધર, વાત્સલ્યસિંધુ પૂ. ગચ્છાધિ પતિ આચાર્ય ભગવંત, બહુમૂલ્ય વ્યાખ્યાને આદિ સામગ્રીને બહેળે સંગ્રહ આપી કૃતાર્થ કાર્ય કરનાર શાસનપ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. તથા વિવિધ સામગ્રી આપી પ્રકાશનને સમૃદ્ધ બનાવવા તત્પર ધર્મનેહી પૂ. મુનિ શ્રી ગુણ સાગરજી મ. મહત્ત્વના સૂચને પૂ. આગદ્ધારક શ્રીની હ. લિ. અપ્રાપ્ય સામગ્રી વગેરે આપનાર ૫. ધર્મ સનેહી ગણિવર્ય શ્રી કંચનસાગરજી મ, પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવામાં પૂર્ણ કાળજી સેવનાર તથા આર્થિક સહાગમાં સર્વાધિક પ્રેરણા આપનાર પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મ. તથા પૂ. ગણિવર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા સંપાદન સંબંધી બધી જવાબદારી ઉઠાવનાર પૂ. આગમ દ્વારકશ્રીન પદ્ધવિનેય, શ્રી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 340