Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ છતાં આ સંકલનામાં પૂ. આગમોહારકશ્રીના આશયથી વિરૂદ્ધ અગર પંચાંગી કે પરંપરાથી વિપરીત કંઈ થયું હોય તે તેની આલોચના સાથે મિથ્યાદુકૃત માંગું છું. આ સંપાદન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ ઘણી પુણ્યશાળી વ્યક્તિ એને સહકાર છે, તે બધા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, વીર વિ. સં. ૨૪લ્પ ] વિ. સં. ૨૦૨૫ સંપાદક આસો વ. ૩ дотооооооооо માનનીય સુવાક્યો છે છે પાપનું તંત્ર પુણ્ય-કારભારીથી ચાલે છે. જે • કમ રાજાને મેહ અધિકારી પાંચમી ? છે કતારને મુખ્ય સભ્ય છે. દરેક રૂપ-રંગ કરીને જીવને પા પાડે એજ એનું કામ! છે . પાપને હઠાવવામાં પુણ્ય મદદગાર છે, પુણ્યને પડખે લીધું પછી પાપ કદી છે. નુકશાન ન કરે. –પૂર આગમહારકશ્રી છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 340