________________
ભગવાન મહાવીરના મુખ્ય ર ઉ ભવના નામ : (૧) નયસાર કઠિયારો., (૨) પ્રથમ દેવલોકમાં દેવ, (૩) ચક્રવર્તી ભરતના પુત્ર મરીચિ, (૪) પંચમ બ્રહ્મદેવલોકમાં દેવ, (પ) કોલ્લાક સંનિવેરામાં બ્રાહ્મણ કૌશિક, (૬) બ્રાહ્મણ પુષ્પમિત્ર, (૭) પ્રથમ દેવલોકમાં મધ્યમસ્થિતિના દેવ, (૮) બ્રાહ્મણ અગ્નિજ્યોત, (૯) દ્વિતીય બ્રહ્મલોકમાં મધ્યમ આયુષ્યના દેવ, (૧૦) બ્રાહ્મણ અગ્નિભૂતિ, (૧૧) તૃતીય સેનકુમાર દેવલોકમાં દેવ, (૧૨) બ્રાહ્મણ ભારદ્વાજ, (૧૩ ) ચતુર્થ મહેન્દ્ર દેવલોકમાં દેવ, ( ૧૪ ) બ્રાહ્મણ સ્થાવર, (૧૫) પંચમ બ્રહાદેવલોકમાં દેવ, ( ૧ ૬ ) રાજકુમાર વિશ્વભૂતિ, (૧ ઉ ) સસમ મહાશુક દેવલોકમાં દેવ, (૧૮) ત્રિપૃષ્ઠ વાસુદેવ, (૧૯) સક્ષમ નરકમાં નારકી, (૨૦) સિંહ, (૨૧) ચતુર્થ નરકમાં નારકી., (૨ ૨ ) મનુષ્ય, (૨૩) ચક્રવર્તી પ્રિયમિત્ર, (૨૪) સક્ષમ મહાશુક્ર દેવલોકમાં દેવ, (૨૫) રાજકુમાર નંદન, (૨ ૬ ) દશમ પ્રાણત દેવલોકમાં દેવ અને (ર 9) ભગવાન મહાવીર,
भगवान महावीर के प्रधान २७ भवों के नाम: १) न्यसार कठहारा, २) प्रथम देवलोक में देव, ३) चक्रवर्ती भरत के पुत्र मरीचि, ४) पंचम बहादेवलोक में देव, ५) कोल्लाक संनिवेश में ब्राह्मण कौशिक, ६) ब्राह्मण पुष्पमित्र, ७) प्रथम देवलोक में मध्यमस्थितिक देव, ८) ब्राह्मण अग्निज्योत,९) द्वितीय ब्रह्मलोक में मध्यम-आयुष्यक देव, १०) ब्राह्मण अग्निभूति, ११) तृतीय सनत्कुमार देवलोकमें देव, १२) ब्राह्मण भारद्वाज, १३) चतुर्थ महेन्द्र देवलोक में देव, १४) ब्राह्मण स्थावर, १५) पंचम ब्रह्मदेवलोक में देव, २६) राजकुमार विश्वभूति, १७) सप्तम महाशुक्र देवलोक में देव, १८) त्रिपृष्ठ वासुदेव, १९) सप्तम नरक में नारकी, २०) सिंह, २१) चतुर्थ नरक में नारकी, २२) मनुष्य, २३) चक्रवर्ती प्रियमित्र, २४) सप्लम महाशुन देवलोक में देव, २५) राजकुमार नन्दन, २६) दशम प्राणत देवलोक में देव और २७) भगवान महावीर।
Main 27 births of Lord Mahāvīra : 1) Wood-cutter Nayasära, 2) A god in the first heaven. 3) A sovereign ruler Bharata's Son Marici, 4) A god in the fifth heavenly world called Brahma, 5) Brahmin Kausika in the Kollāka territory, 6) Brahmin Puspanitra, 7) A middling god in the first heaven, 8) Brahmin Agnijyota, 9) A god of an average longevity in the second heaven, 10) Brahmin Agnibhūti, 11) A god in the third heavenly world called Sanatkumāra, 12) Brahmin Bhāradrāja, 13) A god in the fourth heavenly world called Mahendra, 14) Brahmin Sthāvara, 15) A god in the fifth heavenly world called Brahma. 16) Prifice Visvabhūti, 17) A god in the seventh heavenly world called Mahasukra, | 18) Triprstha Vasudeva. 19) A soul born in the seventh hell. 20) A lion. 21) A soul born in the fourth hell, 22) A man, 23) A sovereign ruler Priyamitra, 24) A god in the seventh heavenly world called Mahásukra, 25) Prince Nandana, 26) A god in the tenth heavenly world called Pränata and 27) Lord Mahavira,
| Jain
T
ITT
IITTગાવી
F
ate Remenilsen