________________
TOYO宝出牙牙乐历站$$$$$$$
$$$$步步步步步步步步步步步步步步步与$$
$$步步步步步步步步勇勇%5D E
明明 听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听出明明明明明明明明明山
| પુરિપાઠાણીય પાર્શ્વનાથ ભગવાનના ઉપસર્ગો : કમઠ નામનો તાપસ ચારે દિશામાં અગ્નિ પ્રગટાવી. વચ્ચે પોતે ભરતડકામાં બેસી પંચાગ્નિતપ કરી રહ્યો છે. પ્રભુ પાર્શ્વનાથે જણાવ્યું કે, ‘અજ્ઞાને કરીને તમે કષ્ટ કરી રહ્યા છો.'' ત્યારે તાપસ રાજકુમાર પર ગુસ્સે થયો અને કહ્યું, 'તમને રાજકાજ સિવાય બીજું શું આવડે ? ત્યારે પાર્થ રાજકુમારે એક બળતા લાકડાને સેવક પાસે ચીરાવ્યો તો તેમાંથી અર્ધદગ્ધ. સાપ નીકળ્યો, જેને સેવકના મુખે નવકાર મંત્રનું સ્મરણ કરાવતા. તે સમાધિથી મૃત્યુ પામીને ધરણેન્દ્ર દેવતા થાય છે. - તે કમઠ મરીને મેઘમાલી વ્યંતર થાય છે અને પાર્શ્વ પ્રભુને ધ્યાનસ્થ જોતાં પૂર્વના વૈરનું સમરણ કરીને ત્રણ અહોરાત્ર સુધી વરસાદ વરસાવે છે. તેનું પાણી બહાર ક્યાંય ન ફેલાતાં.
એ.કજ સ્થળે ભરાવા લાગે છે અને ધીરે ધીરે પાણી વધતા વૃધતા પાર્થ પ્રભુના નાક સુધી આવે છે. અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ ત્યારે ધરણેન્દ્ર દેવતાનું આસન કંપાયમાન થવાથી. તે પ્રભુનો ઉપસર્ગ જાણી, કમળને વિકસાવી તેમના ઉપર ફણાદ્વારા છત્ર હરણ કરે છે. તે સ્થળે અહિચ્છત્રા નામની નગરી બને છે,
पुरिषादानीय पार्श्वनाथ भगवान के उपसर्ग: कमट नामका तापस चारों दिशाओं में आग जलाकर बीचमें खुद धूप में बैठकर पंचाग्नितप कर रहा है। प्रभुपार्श्वनाथ ने उसे कहा, 'आप अज्ञानग्रस्त होकर कष्ट उठा रहे हैं।' तब तापस ने राजकुमार को क्रोधित होकर बोला, 'राजकार्य के अलावा आपको और क्या मालूम ?' उस वक्त पार्थ राजकुमार ने एक जलती लकडी सेवक के द्वारा कटवाई तो उसमें से एक आधा जला हुआ सांप निकला, जिसे नवकार मंत्र स्मरण कराते ही उसकी समाधि मृत्यु हुई और वह घरणेन्द्र देव बना।
कमठ मृत्यु के उपरान्त मेघमाली व्यंतर बनकर जन्म पाता है और जब पार्श्वनाथ प्रभु को ध्यानस्थ देखता है तो उसे पूर्वभवका वैर याद आता है और तीन अहोरात्र तक वर्षा करता है। बरसात का पानी अन्यत्रं न जाकर वहीं जमा होता है और धीरे-धीरे बढ़ते बढ़ते प्रभु के नाक तक पहुँचता है तब प्रभुको साँस लेने में कठिनाई होती हैं। इससे धरणेन्द्र देवता का आसन दोलायमान हो उठता है। प्रभुका उपसर्ग जानकर कमल को विकसित करता है और उनपर अपनी फेन द्वारा छत्र धारण करता है। उसी स्थल अहिच्छत्रानामक नगरी निर्माण होती है।
Obstacles faced by Lord Pārsvanātha :
明明明明明明明明明明明明明加加出與與與乐乐出出出出出出出所出現乐乐乐中乐出出出出出明明明明明
An ascetic named Kamatha practises the Five-fire penance sitting in sunshine with fires around in four directions. Lord Pārsvanātha rebukes him, 'You are ignorantly practising paingiving penance To this Kamatha scolds the prince, 'What else can you know but the royal affairs ** Lord Pärsvanatha orders a servant to tear off one burning wood piece and from it a half burnt serpent rushes out. The Lord asks the servant to chant the Navakära Mantra mentally. The serpent dies and is born as a god named Dharanendra,
Kamatha, the ascetic dies and is reborn as Meghamali, an evil spirit. When he sees Lord Pārsvanatha is engrossed in meditation, fi remembers his previous life and enmity and showers a heavy rain incessantly for three full days. The showered rain water gets gathered at
one place only and increasingly reaches the Lord's nose. Lord Parsvanatha feels dilliculty in breathing. At this moment god Dharanendra's seal gets shakes, he realises the obstacle to the Lord, unfold s a lotus and bears his hood as an umbrella. There the city called Ahicchatra
comes to existence MO Ch玩上步步步步步步步步步步步步步步步步步步步五步到过活步步步步步步馬步步编写5 55岁当兵击出事) Luin Education international 2010_03
For Private
Personal use only
www.ambayo