Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे द्रव्याणि ? अत्रोच्यते-योगे सति लेश्यायाः सद्भावः, योगाभावे च लेश्याया अप्ठद्भावः तस्माल्लेश्याया योगेन सहान्वयव्यतिरेकदर्शनात् तस्य चान्वयव्यतिरेकदर्शनस्य कार्यकारणभावनिश्चायकतया योगनिमित्त लेश्या भवतीति निश्चयो जायते, योगनिमित्ता अपि लेश्या योगान्तर्गतद्रव्यरूपैव नो योगनिमित्त कर्मद्रव्यरूपा संभवति, तस्याः योगनिमित्तकर्मद्रव्यरूपत्वे तदन्तगति घातिकर्म द्रव्यरूपवाघातिकर्मद्रव्यरूपत्वविकल्पासहखात् तथाहि-न तावत् सा लेश्या घातिकर्मद्रव्यरूपा संभवति सयोगिकेवलिनि घातिकर्मद्रव्याणामभावेऽपि लेश्यायाः सद्भावात्, नापि अघातिकर्मद्रव्यरूपा संभवति अयोगिकेवलिनि तेषां कर्मणां सद्भावेऽपि लेश्याया अभावात्, तस्मात् परिशेषात् योगान्तर्गतद्रव्यरूपैव सा अवसेया, तानि च योगान्तर्गतानि द्रव्याणि यावत्कषायास्तावत् तेषामपि उदयोपहणकाणि भवन्ति योगान्तर्गतद्रव्याणां' कषायोदयोपबृहणसामर्थ्यदर्शनात् ।
कृष्ण आदि द्रव्ध क्या हैं ? इसका उत्तर यह है कि योग के सदभाव में लेश्या का सद्भाव होता हैं और योग का अभाव होने पर लेश्या का भी अभाव हो जाता है । इस प्रकार योग के साथ लेश्या का अन्वय और व्यतिरेक देखा जाता है। अन्यय व्यतिरेक उनके कार्यकारणभाव का निश्चायक है, अत. एव निश्चय होता है कि लेश्या योगनिमित्तक है । लेश्या योगनिमित्तक होने पर भी योग के अन्तर्गत द्रव्य ही है, योगनिमित्तक कर्मद्रव्य नहीं है । अगर लेश्का को कर्मद्रव्य माना जाय तो यह प्रश्न उत्पन्न होगा कि वह घातिकर्मद्रव्य है अथवा अघाति कर्मद्रव्य है ? लेश्या घातिकर्मद्रव्य तो हो नहीं सकती, क्योंकि सयोगी केवली में घातिक कर्मों का अभाव होने पर भी लेश्या का सद्भाव होता है। वह अघाति कर्मद्रव्य भी नहीं कहीं जा सकता, क्योंकि अयोगी केवली में अघातिया कर्मो का सद्भाव होने पर भी-लेश्या का अभाव होता है। अतएव पारिशेष्य न्याय से लेश्या को योग के अन्तर्गत द्रव्य ही मानना उचित है। वे योगान्तर्गत द्रव्य, जब तक कषायों की विद्यमानता है तब तक उनके
કૃણ આદિ દ્રવ્ય શું છે? તેને ઉત્તર એ છે કે કેગના સદૂભાવમાં વેશ્યાનો સદ્દભાવ થાય છે અને યોગને અભાવ થતાં લેયાને પણ અભાવ થઈ જાય છે. એ પ્રકારે ગની સાથે લેશ્વાને અવય અને વ્યતિરેક દેખાય છે. અન્વય વ્યતિરેક તેમના કાર્ય કારણ ભાવને નિશ્ચાયક છે, તેથી જ નિશ્ચય થાય છે કે વેશ્યાગ નિમિત્તક છે, લેણ્યા યુગ નિમિત્તક બનવા છતાં પણ ચગનું અન્તર્ગત દ્રવ્ય જ છે, જેગનિમિત્તક કર્મ દ્રવ્ય માનવામાં આવે તો આ પ્રશ્ન ઉત્પન થશે કે તે ઘાતિ કમ દ્રવ્ય છે, અથવા અઘાતિ કમ દ્રવ્ય છે ? લેશ્યા ઘાતિ કર્મ દ્રવ્ય તે થઈ જ ન શકે, કેમકે સગી કેવલીમાં ઘાતિક કમીને અભાવ થતાં પણ લેશ્યાને સદ્ભાવ હોય છે. તે અઘાતિ કર્મ દ્રવ્ય પણ નથી કહેવાતું, કેમકે અગી કેવલીમાં અઘાતિયા કર્મોને સદ્ભાવ થતાં પણ લેશ્યાને અભાવ હોય છે. અતએ પરિશેષ્ય ન્યાયથી પણ લેશ્યાને વેગના અન્તર્ગત દ્રવ્ય જ માનવું ઉચિત છે. તે ચગાન્તર્ગત
श्री प्रशानसूत्र:४