Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__ प्रज्ञापनासूत्रे इति, अनोत्तरार्द्ध प्रत्येकपदं समशब्दस्य साक्षादेवोच्चारिततया पूर्वार्तेऽपि एकस्यापि समशब्दस्य प्रत्येकपदं सम्बन्धोऽवसेयस्तथा च प्रथमोऽधिकारः-'सर्वे समाहाराः, सर्वे समशरीराः, सर्वे समोच्छवासाः' इति प्रश्न त्रयोपलक्षितो बोध्यः, द्वितीयोऽधिकारस्तु-'सर्वे समानकर्माणः इति प्रश्नोपलक्षितः तृतीयस्तु सर्वे समानवर्णाः' इत्येवं रूपः, चतुर्थः पुन:-'सर्वे समलेश्याकाः' इत्येवं रूपः, पञ्चमस्तु-'सर्वे समवेदनाकाः' इत्येवं रूपः, षष्ठः पुनः 'सर्वे समक्रियाः' इत्येवं रूपः, सप्तमस्तु-'सर्वे समायुष्काः' इत्येवं प्रश्नोपलक्षितोऽव से यः । ननु लेश्यापरिणामविशेषप्रस्तावे समाहारादि पदार्थानामुपन्यासो नोचित इति चेदत्रोच्यते-पोडशे प्रयोगे पञ्चविधानां प्रयोगगति-तत गति-बन्धनच्छेदनगति
प्रकृतगाथा के उत्तरार्ध में प्रत्येक पद के साथ 'सम' शब्द का प्रयोग किया गया है, अतएव पूर्वार्ध में एक ही वार सम शब्द का प्रयोग करने पर भी प्रत्येक पद के साथ उसका सम्बंध जोड लेना चाहिए। इस प्रकार आहार की जगह समाहार, उच्छास की जगह समोच्छास कर्म के स्थान पर समकर्मा, इत्यादि प्रकारसे सबकथन समझना चाहिए । प्रथम अधिकार में तीन प्रश्न हैं, यथा-क्या सभी समान आहार वाले हैं ? क्या सभी समान शरीर वाले हैं ? सब समान उच्छवास वाले हैं ? दूसरे अधिकार में क्या सब समान कर्म वाले हैं, यह प्रश्न किया गया है। तीसरे अधिकार में क्या सब समान वर्णवाले हैं, यह प्रश्न है। चौथे में समान लेश्या के संबंध में, पांचवें में समान बेदना के संबंध में. छठे में समान क्रिया के संबंध में और सातवें में समान आयुष्क के विषय में प्रश्न किया गया है।
यहां प्रश्न किया जा सकता है कि लेश्या के प्रकरण में समाहार आदि विषयक चर्चा उचित कैसे हो सकती है ? इसका समाधान इस प्रकार है-सोल
પ્રકૃત ગાથાના ઉત્તરાર્ધમાં પ્રત્યેક પદની સાથે “સમ” શબ્દનો પ્રયોગ કરેલ છે. પરંતુ પ્રયોગ પૂર્વાર્ધમાં એક જ વાર સમ શબ્દને કરવા છતાં પણ પ્રત્યેક પદની સાથે તેને સમ્બન્ધ જેડી લેવું જોઈએ. એ પ્રકારે આહારની જગ્યાએ સમાહાર ઉછૂવાસની જગ્યાએ સામે. છુવાસ, કર્મના સ્થાન ઉપર સમકર્મા ઈત્યાદિ સમજવું જોઈએ.
પ્રથમ અધિકારમાં ત્રણ પ્રશ્ન છે જેમકે, શું બધા સમાન આહારવાળાં છે? શું બધા સમાન શરીરવાળાં છે? બધાં સમાન ઉચ્છવાસવાળાં છે? બી જા અધિકારમાં શું બધા સમાન કર્મવાળાં છે? એ પ્રશ્ન કરાયેલ છે. ત્રીજા અધિકારમાં શું બધા સમાન વર્ણ વાળ છે? એ પ્રશ્ન છે. ચોથામાં સમાન લેશ્યાના સમ્બન્ધમાં, પાંચમામાં સમાન વેદનાના સમ્બન્ધમાં, છટ્ટામાં સમાન ક્રિયાના સમ્બન્ધમાં અને સાતમાંમાં સમાન આયુષ્યના વિષયમાં પ્રશ્ન કરાયેલે છે.
અહીં પ્રશ્ન કરી શકાય છે કે. લશ્યાના પ્રકરણમાં સમાહાર આદિ વિષક ચર્ચા ઉચિત કેવી રીતે બને? તેનું સમાધાન આ પ્રકારે છે–ળમા પ્રવેગ પદમાં પાંચ પ્રકારની ગતિ
श्री. प्रशान। सूत्र:४