Book Title: acharanga sutra part 04 Author(s): Manekmuni Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar View full book textPage 9
________________ પૃષ્ટ (૬) વિષય અનુક્રમણિકા. ધૂત અધ્યયન વિષય. ૧-૨ નિર્યુક્તિ ગાથા ૨૫-૨૫૧માં મેહત્યાગ કરવાનું છે, એટલે ઘાતિ કર્મ દૂર કરવા ઉપકરણ શરીર અને ગરવ ત્યાગ કરવા બતાવેલ છે. તથા દૂત શબ્દના નિપા બતાવે છે. ૩-૬ ર૫ર ગાથા તથા સુત્ર ૧૭રમાં કેવળ જ્ઞાની ધર્મ બતાવે છે, તે તીર્થકર શરીર ધારી હોય છે. અને બાર વર્ષદાનું સ્વરૂપ બતાવે છે. ૭-૧૧ ધર્મની દુર્લભતા માટે કાચબાનું દ્રષ્ટાંત બતાવે છે. અને સુગુરૂને ઉપદેશ છે. ૧૨-૧૮ ધર્મ વિમુખ જીવને થતા રોગોનું વર્ણન. ૨૦-૨૮ સૂત્ર ૧૭૭માં નારકી વિગેરે ચારે મંતિમાં જીવને થતાં ખે બતાવે છે. ૨૮-૩૦ સૂત્ર ૧૭૮માં કર્મ વિપાકને નિશ્ચય કરી ધર્મ સાધવાનું છે. ૩૧-૩૪ સત્ર ૧૭૮માં મહામુનિનું સ્વરૂપ છે. દીક્ષા લેનારને વિત કરનારાં સૂવ ૧૮૦ માં બતાવે છે. ૫-૩૮ સૂત્ર ૧૮૧-૮૨ માં કુશીલ પુરૂષ દીક્ષા કેમ છોડે છે, ૩૦-૪૭ સત્ર ૧૮૩-૮૪ ઉત્તમ સાધુ કેવી ભાવના ભાવે, તે છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 312