________________
પૃષ્ટ
(૬) વિષય અનુક્રમણિકા. ધૂત અધ્યયન
વિષય. ૧-૨ નિર્યુક્તિ ગાથા ૨૫-૨૫૧માં મેહત્યાગ કરવાનું છે,
એટલે ઘાતિ કર્મ દૂર કરવા ઉપકરણ શરીર અને ગરવ ત્યાગ કરવા બતાવેલ છે. તથા દૂત શબ્દના
નિપા બતાવે છે. ૩-૬ ર૫ર ગાથા તથા સુત્ર ૧૭રમાં કેવળ જ્ઞાની ધર્મ
બતાવે છે, તે તીર્થકર શરીર ધારી હોય છે. અને
બાર વર્ષદાનું સ્વરૂપ બતાવે છે. ૭-૧૧ ધર્મની દુર્લભતા માટે કાચબાનું દ્રષ્ટાંત બતાવે છે.
અને સુગુરૂને ઉપદેશ છે. ૧૨-૧૮ ધર્મ વિમુખ જીવને થતા રોગોનું વર્ણન. ૨૦-૨૮ સૂત્ર ૧૭૭માં નારકી વિગેરે ચારે મંતિમાં જીવને થતાં
ખે બતાવે છે. ૨૮-૩૦ સૂત્ર ૧૭૮માં કર્મ વિપાકને નિશ્ચય કરી ધર્મ
સાધવાનું છે. ૩૧-૩૪ સત્ર ૧૭૮માં મહામુનિનું સ્વરૂપ છે. દીક્ષા લેનારને
વિત કરનારાં સૂવ ૧૮૦ માં બતાવે છે. ૫-૩૮ સૂત્ર ૧૮૧-૮૨ માં કુશીલ પુરૂષ દીક્ષા કેમ છોડે છે,
૩૦-૪૭ સત્ર ૧૮૩-૮૪ ઉત્તમ સાધુ કેવી ભાવના ભાવે, તે છે.