________________
(૭): ૪૮-૫૪ સન ૧૮૫ માં મુનિએ વધારાનાં વસ્ત્ર ત્યાગી દેવાં. ૫૫ વધતાં ઓછાં વસ્ત્ર પહેરનારે પરસ્પર સમભાવ રાખો
કારણ કે બધા વીતરાગની આજ્ઞામાં છે. પ-પ-સૂત્ર ૧૮૬-૮૭ માં ગીતાર્થ સાધુ પરિસહ સહે છે, અને
મનમાં શાંતિ રાખે છે. ૬૦-સૂવ ૧૮૭માં ઇદ્રિ કુમાર્ગે લઈ જાય માટે સાવચેત રહેવું. ૬૧-૬૪ સંદીનદીપ અને અસંદીન દ્વીપનું વર્ણન, ૬૫-૬૭ ગીતાર્થે સામાન્ય સાધુની રક્ષા કરવી, તેના ઉપર
ઉજયિનીના રાજકુમાર (એડકાક્ષ) નું દષ્ટાંત ૬૮-૭૨ સુત્ર-૧૮૮ શિષ્યોને ભણાવવાને ક્રમ છે, તથા ભણાવનાર
કોણ છે, તથા તુચ્છ બુદ્ધિવાળા શેઠું ભણ અહંકાર કરે છે, તથા જિન વચનનું બહુમાન કરતા નથી,
તેને સમજાવે છે. ૭૩
માંદાના દષ્ટાંતથી અપવાદ સવ બતાવે છે. ૭૫-૮૦. કુશીલી શું કામ ભણે છે? સૂત્ર ૧ટરમાં અધમાથીનું
વર્ણન છે. ૮૧-૮૩ દીક્ષાભ્રષ્ટ કેવા હેય છે.
કુસાધુનાં દુઃખ બતાવી શિષ્યને સુસાધુ થવા બંધ
અપાય છે. ૮૮
સૂત્ર-૧૯૪ માં સાધુએ ઉપસર્ગો સહેવા, ૮-૪૦ આર્યક્ષેત્રની હદ-બ્રહતું કલ્પને પાઠ, ૮૧-૮૪ ઉપસર્ગોનું વર્ણન. ૪૫-૪૬ કે સાધુ ઉપદેશ કરે,
૮૪-૮૭