Book Title: Yogasara Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 8
________________ પ્રાક્ થન આ ગ્રન્થ ખસેા છ શ્લાક પ્રમાણુ છે. તે પાંચ વિભાગેામાં વહેચાયેલા છે. પ્રત્યેક વિભાગને પ્રસ્તાવ ' શબ્દથી દર્શાવવામાં આવેલ છે. < યથાસ્થિતરેવસ્વરૂત્તેપરેરા 'નામના પ્રથમ પ્રસ્તાવમાં વીતરાગ દેવનું સ્વરૂપ, મલિન એવા આપણે આત્મા જ શુદ્ધ થાય તે પરમાત્મા છે . તેથી તેને શુદ્ધ કરવાના ઉપાયા, કષાયે। અને નાકષાયેાથી છૂટવાના ઉપાયેા, તેનાથી છૂટયા બાદ સામ્યની આત્મામાં પ્રતિષ્ઠા અને તેના ફલસ્વરૂપ અનંત સુખની પ્રાપ્તિ, તે માટે વીતરાગની આરાધના, તે આરાધના કેવી રીતે કરવી. તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે. દ્રવ્યસ્તવની પણ કલ્યાણકારિતા, વીતરાગની આજ્ઞાનું આરાધન, તે આરાધનાનું ફળ, કદાગ્રહના ત્યાગ અને સતત વીતરાગના ધ્યાનથી ઈલિકા ભ્રમરી ન્યાયે વીતરાગત્વની પ્રાપ્તિ—આ બધાનુ વિશદ રીતે દ્વિગુદન કરાવવામાં આવ્યુ છે. 6 ‘ તવસાધન વેરા' નામના ખીજા પ્રસ્તાવમાં દૃષ્ટિરાગની અનેક ઉપમાએ દ્વારા ભયંકરતા દર્શાવી તેનાથી મુક્ત થવાના ઉપદેશ, પેાતાના દોષી જોવા તરફ લક્ષ્ય રાખવાની વૃત્તિ, ચમ, નિયમ આફ્રિ ચેાગાભ્યાસનું ફળ, ખાટા મમવે અને મતમતાંતરોના ત્યાગ કરવાને ઉપદેશ અને સવ ધમેર્માના સાર નિચાડરૂપે દર્શાવવામાં આવ્યા છે. ‘સામ્યોપા’ નામના ત્રીજા પ્રસ્તાવમાં કષાયા તથા વૈષયિક સુખાની તુચ્છતા અને સામ્ય સુખની સર્વશ્રેષ્ઠતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76