________________
૨૬
ગયાર
सूक्ष्माः सूक्ष्मतरा भावा भेद्यन्ते सूक्ष्मबुद्धिभिः । एतद् द्वयं तु दुर्भेदं तेषामपि हि का गतिः ? ॥४॥८८॥
સૂમ બુદ્ધિવાળા (મનુષ્યો) વડે સૂક્ષ્મ અને અતિસૂમ વસ્તુઓ પણ જાણી શકાય છે પરંતુ આ બે (બાબતો) તે તેમના માટે પણ દુઃખે કરીને જણાય તેવી છે. તે પછી ઉપાય શો ! ૧૪૮૮
अपराधाक्षमा क्रोधो मानो जात्याद्यहंकृतिः । लोभः पदार्थतृष्णा च माया कपट वेष्टितम् ॥५॥८९॥ शब्दरूपरसस्पर्शगन्धाश्च मृगतृष्णिका । दुःखयन्ति जनं सर्वं सुखाभासविमोहितम् ॥६॥९॥
(યુએમ) (બીજાના) અપરાધોને સહન ન કરવા તે કંધ, જાતિ વગેરેને (આઠ વસ્તુઓનો) અહંકાર તે માને, પદાર્થોની તૃષ્ણા તે લેભ અને કપટપૂર્વકનું આચરણ તે માયા, (વળી) ઝાંઝવાના નીર સમાન શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ આ બધાં, સુખના આભાસમાં મોહિત થયેલા સર્વજીને દુઃખ આપે છે.
પ-૬૮૯-૯૦ नोपेन्द्रस्य न चेन्द्रस्य तत् मुखं नैव चक्रिणः । साम्यामृतविनिर्मग्नो योगी प्राप्नोति यत् सुखम् ॥७॥९१॥
સામ્યરૂપી અમૃતમાં મગ્ન થયેલો યેગી જે સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ નથી તે ઉપેન્દ્રને વિષ્ણુને) અને નથી તે ઈન્દ્રને કે નથી તે ચક્રવતીને. ગાલા ન ગ જાતિ, લાભ, કુળ, ઋદ્ધિ (સત્તા), બળ, રૂપ, તપ અને વિદ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org