Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 45
________________ યેાગસાર तावद् गुरुवचः शास्त्रं तावत् तात्रच्च भावनाः । कषायत्रिषयैर्यावद् न मनस्तरलीभवेत् ||४|११९॥ ૩૪ જ્યાં સુધી મન વિષયા અને કષાયાથી ચંચલ ન થાય ત્યાં સુધી જ ગુરુવચન, શાસ્ત્ર અને (શુભ) ભાવનાએ (ટક) છે. ૫૪૫૧૧૯૫ कषायविषयग्रामे धावन्तमतिदुर्जयम् ॥ ય: મે, યત્વે મ વીરતિષ્ઠા I; ? |||૨૨૦|| કષાયા અને વિષયાના સમૂહ તરફ દોડતા, અતિદુચ એક પેાતાને જ પેાતાના ચિત્તને જ)જે જિતે છે તે વીરેશમાં તિલક સમાન પુરુષ કયાં ? પા૧૨૦૫ धीराणामपि वैधुकरै रौद्रपरीपः । स्पृष्टः सन् कोऽपि वीरेन्द्रः संमुखो यदि धावति ॥ ६ ॥ १२१ ॥ એવા કોઈક જ વીર શિરામણિ હાય છે કે જે ધીર પુરુષાને પણ અધીર કરે તેવા ભયંકર પરીષહેા આવવા છતાંય તેની (પરીષહુ વગેરેની સામે દોડે છે. ૫૬૫૧૨૧૫ उपसर्गे सुधीरत्वं सुभीरुत्वमसंयमे । लोकातिगं द्वयमिदं मुनेः स्याद् यदि कस्यचित् ॥७॥१२२॥ ઉપગેમાંમાં પુષ્કળ ધીરતા અને અસંયમમાં પુષ્કળ ભીરુતા' આ બે લેાકેાત્તર વસ્તુઓ જો હાય તા કોઈક મુનિમાં હાય ાણા૧૨૨ા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76