Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 64
________________ ચેાગસાર જેમ ભીલ વગેરે લેાકાને પેાતાની જન્મભૂમિ હાવાથી વનવાસમાં આનંદ આવે છે તેમ તત્ત્વાના જાણકાર (યાગી)ને પણ જો વનવાસમાં આનંદ આવે તો પછી ખીનું શું જોઈ એ ? ૩પા૧૯૨૫ एको गर्भे स्थितो जात एक एको विनेयसि । तथापि मूढ ! पत्न्यादीन् किं ममत्वेन पश्यसि ? ॥३६॥१९३॥ ૫૩ તુ એકલા જ ગર્ભ માં રહ્યો, એકલા જ જન્મ પામ્યા અને એક્લા જ મૃત્યુ પામીશ. આ જાણવા છતાં પણ હે મૂઢ! પત્ની આદિને મમત્વ બુદ્ધિથી કેમ જુએ છે ? ૫૩૬૫૧૯૩૫ पापं कृत्वा स्वतो भिन्नं कुटुम्बं पोषितं त्वया । યુદ્ધ સદ્દિષ્યને વેન, પ્રાન્તોઽસ દ્દા મહાન્તરે?।।ર્છા?૧૪૫ હે આત્મન્ ! તેં પાપ કરીને તારાથી ભિન્ન એવા કુટુંબને પેાધ્યું અને (તે પાપનુ) દુઃખ તુ જાતે સહન કરવાના છે. ખેદની વાત છે કે તુ મેટા ચક્રાવામાં ફસાઈ ગયા છે. ૫૩ા૧૯૪ના चलं सर्वेक्षणाद् वस्तु दृश्यतेऽथ न दृश्यते । अजरामरवत् पापं, तथापि कुरुषे कथम् || ३८॥ १९५॥ દુનિયાની સ` ચીજો ચંચલ છે. ક્ષણમાંતે દેખાય છે અને ક્ષણ પછી તે દેખાતી નથી, તે પણ તું પેાતાને અજર અમર (કદી વૃદ્ધત્વ ન પામનારા અને કદી ન મરનારા) માનીને પાપને શા માટે કરે છે ? ૫૩૮૫૧૯૫ા ૧ વિનતિ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76