Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 63
________________ પર યોગસાર सुखमग्नो यथा कोऽपि लीनः प्रेक्षणकादिषु । गतं कालं न जानाति तथा योगी परेऽक्षरे ॥३२॥१८९॥ જેમ સુખમાં મગ્ન એ કેઈમાણસ નાટક આદિજોવામાં લીન થાય છે ત્યારે કેટલે કાલ પસાર થયે તે પણ જાણતો નથી તેમ શ્રેષ્ઠ અક્ષર (પરમાત્મા યા સઈ)માં (તેના ધ્યાનમાં) લીન થયેલે વેગી પણ વિતેલા કાલને જાણતો નથી.૩રા૧૮લા मृगमित्रो यदा योगी वनवासमुखे रतः। तंदा विषयशर्मेच्छामृगतृष्णा विलीयते ॥३३॥१९०॥ જ્યારે યોગી પુરુષ પશુઓને મિત્ર બની વનવાસના સુખમાં રક્ત બને છે ત્યારે તેની વિષય સુખની ઈચ્છારૂપી મૃગતૃષ્ણ નાશ પામે છે. ૩૩૧૯૦ वने शान्तः सुखासीनो, निर्द्वन्द्वो निष्परिग्रहः । माप्नोति यत्सुखं योगी सार्वभौमोऽपि तत्कुतः ॥३४॥१९१।। શાન્ત, સુખમાં રહેલ, જેના દ્વન્દ્ર (રાગદ્વેષ આદિ) ચાલ્યાં ગયાં છે તે, પરિગ્રહ વિનાનો, યેગી વનમાં જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ સાર્વભૌમ રાજાને પણ ક્યાંથી હોય?i૩૪૧૯૧ जन्मभूत्वात् पुलिन्दानां वनवासे यथा रतिः ।। तथा विदिततत्त्वानां यदि स्यात् किमतः परम् ॥३५॥१९२॥ *આનો અર્થ શ્રેષ્ઠ એવા અક્ષર પદમાં એટલે મોક્ષમાં' એમ પણ થઈ શકે. ૧ કથા | ૨ તથા ૩ સાર્વભૌમવિ | ક બન્મભૂતાત, વરજવાતું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76