Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 66
________________ વેગસાર ૫૫ દુઃખના કૂવા જેવા આ સંસારમાં સુખના લેશને જે ભ્રમ થાય છે તે પણ હજારે દુઃખથી વીંટાયેલ છે. તેથી સંસારમાં સુખ ક્યાંથી લાવવું? (સંસારમાં સુખ છે જ ક્યાં છેu૪૩ર૦૦ दुःखितानखिलाजन्तून् पश्यतीह यथा यथा। तथा तथा भवस्यास्य विशुद्धात्मा विरज्यति ॥४४॥२०१॥ વિશુદ્ધ આત્મા જેમ જેમ સંસારમાં સમગ્ર જીવને દુઃખી જુવે છે તેમ તેમ તે આ સંસારથી વિરાગી બને છે. જયાર૦૧ संसारावर्त निर्मग्नो धूर्णमानो विचेतनः । अध एव जनो याति निकटेऽपि तटे हहा ॥४५॥२०२॥ तिर्यग्गोऽयं यथा च्छिन्दन् नद्याः स्यात् पारगः सुधीः। भवस्यापि तथोत्सर्गापवादकुशलो मुनिः ॥४६॥२०३॥ ખેદની વાત છે કે સંસાર (રૂપી નદી)ના આવર્તમાં ડૂબેલો પ્રાણી કિનારો પાસે હોવા છતાં પણ ગોથાં ખાતો ખાતે બેભાન બની નીચે જ ચાલ્યા જાય છે. પરંતુ જેમ નદીમાં તિરછું ગમન કરતો અને નદીના પાણીને કાપતો કુશલ પુરુષ નદીના પારને પામે છે, તેમ ઉત્સગ અને અપવાદમાં કુશલ મુનિ પણ સંસારની પાર પામે છે. ૪૫-૪૬ર૦૨-૨૦૩ एभिः सर्वात्मना भावैर्भावितात्मा शुभाशयः। कामार्थविमुखः शूरः सुधर्मैकरैतिर्भवेत् ॥४७॥२०४॥ સુંદર અન્તઃકરણવાળા, વીરપુરુષે, આ (ઉપર બતાવેલા) ભાવોથી સંપૂર્ણ રીતે પિતાના આત્માને ભાવિત કરીને અને કામ તથા અર્થથી પરાભુખ બનીને શુદ્ધ ધર્મમાં જ સંપૂર્ણ લયલીન થવું જોઈએ. કાર૦૪ ૧ નિમનો ૨ તો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76