Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 65
________________ ૫૪ ચોગસાર सप्तधातुमये श्लेष्ममूत्राधशुचि पूरिते । शरीरकेऽपि पापाय, कोऽयं शौचाग्रहस्तव ? ॥३९॥१९६।। સાત ધાતુઓથી વ્યાપ્ત અને શ્લેષ્મ, મૂત્ર આદિ અશુચિથી ભરેલા શરીરમાં પણ તને કેવી જાતને આ પવિત્રતાનો આગ્રહ છે? કે જે પાપને માટે થનાર છે. ૩૯૧૬ शारीरमानसैदुःखैबहुधा बहुदेहिनः।। संयोज्य साम्प्रतं जीव ! भविष्यसि कथं स्वयम् ॥४०॥१९७।। હે આત્મન ! ઘણા પ્રાણુઓને, ઘણું ઘણ રીતે શારીરિક અને માનસિક દુઃખો સાથે હાલમાં તું સંયોગ કરાવે છે, તો તારૂં પિતાનું ભવિષ્યમાં શું થશે? ૫૪૦૧૯૭ धर्म न कुरुषे मूर्ख ! प्रमादस्य वशंवदः।। कल्ये हि त्रास्यते कस्त्वां, नरके दुःखविह्वलम् ॥४१॥॥१९८॥ હે મૂર્ખ ! પ્રમાદને વશ પડેલો તું અત્યારે ધર્મને કરતો નથી, તો પછી નરકમાં દુઃખથી વિહલ બનેલા તને કાલે કેણુ બચાવશે ? ૪૧૧૯૮ कन्धराबद्धपापाश्मा, भवाब्धौ यद्यधोगतः । क्व धर्मरज्जुसंमाप्तिः ? पुनरुच्छलनाय ते ॥४२॥१९९॥ જો તું, ડેકમાં પાપરૂપી પત્થર બાંધીને ભવસાગરમાં નીચે ચાલ્યા જઈશ તો પછી બહાર આવવા માટે તેને ધર્મરૂપી દોરડાની પ્રાપ્તિ ફરી ક્યાંથી થશે ? પરા૧લ્લા दुःख कूपेऽत्र संसारे, सुखलेशमोऽपि यः । सोऽपि दुःखसहस्रेणानुविद्धोऽतः कुतः सुखम् ? ॥४३॥२०॥ ૧ “મ” ર માગને રૂ ૧દ્ધરાય ક “ફ” ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76