________________
૫૦
યોગસાર
સુકુમાર, સુંદરરૂપસંપન્ન અને ભેગી એવા શાલિભદ્ર તેવી રીતે તપ કર્યું કે જેનું ચિન્તન કરનારે કેણ તપમાં રક્ત ન બને ? ર૩૧૮૦ किं न चेतयसे मूढ ? मृत्युकालेऽप्युपस्थिते । विषयेषु मनो यत्ते, धावत्येव 'निरङ्कुशम् ॥२४॥१८१॥
હે મૂઢ આત્મન ! મૃત્યકાલ નજીક આવી પહોંચવા છતાં પણ તું કેમ સમજતો નથી ? કેમકે તારૂં મન વિષયે તરફ નિરંકુશ બનીને (હજી પણ) દોડ્યા જ કરે છે. ર૪૧૮૧ जीविते गतशेषेऽपि, विषयेच्छां वियोज्य ते । चेत् तपःप्रगुणं चेतस्ततः किञ्चिद् न हारितम् ॥२५॥१८२।।
જીવિત લગભગ સમાપ્ત થવા છતાં ય જે તારૂં મન વિષયની ઈચ્છાને ત્યાગ કરી તપ માટે તત્પર હોય તો હજી પણ કશું જ ગુમાવ્યું નથી. પરપા૧૮૨ા
कूटजन्मावतारं स्वं पापोपायश्च संकुलम् । .. व्यर्थ नीत्वा वताद्यापि, धर्मे चित्तं स्थिरीकुरु ॥२६॥१८३॥
કડ, કપટ અને પાપના ઉપાયથી પિતાના આ જન્મને વ્યર્થ ગુમાવીને હજી પણ ધર્મમાં ચિત્તને સ્થિર કરાર દા૧૮૩ अनन्तान् पुद्गलावर्तानात्मन्नेकेन्द्रियादिषु ।। भ्रान्तोऽसि च्छेदभेदादिवेदनाभिरभिद्रुतः ॥२७॥१८४॥ साम्प्रतं तु दृढीभूय सर्वदुःखदवानलम् । व्रतदुःख कियत्काल, सह मा मा विपीद भोः ! ॥२८॥१८५॥
૧ નિરતરમ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org