Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 59
________________ ४८ ગયાર ક્ષાપથમિક ભાવમાં રહેલા અપ્રમાદી મુનિએ લેભને મૂળથી ઉખાડી સદા ઉત્સુક્તાને ત્યાગ કરવો જોઈએ. પા૧૭૨ા संसारसरणिोंभो, लोभः शिवपथाचलः। सर्वदुखखनिर्लोभो, लोभो व्यसनमन्दिरम् ॥१६॥१७३॥ शोकादीनां महाकन्दो लोभः क्रोधानलानिलः । मायावल्लिसुधाकुल्या, मानमत्तेमवारुणी ॥१७॥१७४॥ લોભ એ સંસારનો માર્ગ છે, લેભ એ મોક્ષના માર્ગમાં (જતાં રોકનાર) પર્વત છે, લેભ એ સર્વ દુઃખની ખાણ છે, લેભ એ કોનું મન્દિર છે, લેભ એ શેક આદિ દુખોને પેદા કરવા માટે મહાકબ્દ છે, લોભ એ ક્રોધરૂપી અગ્નિને પ્રજવલિત કરવા માટે પવન સમાન છે, લોભ એ માયારૂપી વેલડીને વધારવા માટે અમૃતની નીક સમાન છે અને લેભ એ માનરૂપી મદોન્મત્ત હાથીને (વધુ પાગલ કરવા) માટે મદિરા સમાન છે. ૧૬-૧૭૧૭૩-૧૭૪ 'त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसंभवाः गुणास्तथैव ये केऽपि ते सर्वे लोभवर्जनात् ॥१८॥१७५।। ત્રણેય લેકમાં જે કઈ દોષ છે તે બધા લેભથી પિદા થયેલા છે. તેવી રીતે જે કઈ ગુણો છે તે બધા લેભના ત્યાગથી પેદા થયેલા છે. ૧૮૧૭પા नैरपेक्ष्यादनौत्सुक्यमनौत्सुक्याच्च सुस्थता । सुस्थता च परानन्दस्तदपेक्षां क्षयेद् मुनिः ॥१९॥१७६॥ ૦૧ રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76